________________
I REવમ ||
अध्याय २जो.
शार्दूलविक्रीडिव. संग्रामेंधकरुद्रयोश्चपतितःस्वेदोमहेशाक्षितौ तस्माद्भूतमभूचभीतिजननंद्यावाएथिव्योर्महत् ॥ तद्देवैःसहसाविगृह्यनिहितंभूमावधोव कत्रक
देवानांवचनाचवास्तुपुरुषस्तनैवपूज्योबुधैः॥१॥ અર્થ:---અંધક દૈત્ય સાથે સંગ્રામ કરતાં મહાદેવને પરિશ્રમ થવે પર સે થયે તેનું બિંદુ ભૂમિ ઉપર પડ્યું તે બિંદુમાંથી આકાશ અને ભૂમિને ભય કરે એ એક પ્રાણુ ઉત્પન્ન થયે. તે પ્રાણીને સર્વ દેવતાઓ મળી એકદમ પકી નીચે મુખે [ઉ] નાખી તેના ઉપર તે દેવોએ વાસ કર્યો. તે ઉપરથી તે પ્રાણીનું નામ “વાસ્તુપુરુષ' કહેવાય છે, માટે ડાહ્યા મનુષ્યએ એ વાસ્તુ પુરુષને અવશ્ય પૂજ જોઈએ.
प्रासादभवनेतडागखननेकूपेचवाप्यांवने जिर्णोद्धारपुरेषुयागभवनेप्रारंभनिने ॥ वास्तोःपूजनकंसुखायकथितंपूजांविनाहानये
पादौरक्षसिकंशिवधिकरयोःसंधिश्वकोणद्धये ॥२॥
અર્થઃ–પ્રાસાદ વિષે, ઘર વિષે, તળાવ બદાવતી વખતે, કૂવા કરાવતી વખતે, વાવી કરાવતી વખતે, રેપતી વખતે (બાગમાં વૃક્ષે પતી વખતે), જિર્ણોદ્ધાર વખતે, નગર વસાવતી વખતે અને યજ્ઞાદિ કર્મ વખતે, ઈત્યાદિ ઠેકાણે કાર્યના આરંભે અને કાર્યની સમાપ્તિ વખતે ( બને વખત ) વાદવનું પૂજન કરવાથી સુખ થાય છે, અને જે તેનું પૂજન કરે નહિ તે હાનિ થાય છે.
એ વાસ્તુપુરૂષ ઉધે સૂતો છેતે એવી રીતે કે, તેના બે પગ નૈત કોણમાં છે. એ અને પગનાં પગતળ એકબીજા સાથે જોડેલાં છે, તેનું મરતક ઈશાન કરે છે, અને હાથ તથા પગેની સંધિ અથવા સાંધાઓ અગ્નિ અને વાયવ્ય કોણમાં છે.