________________
( ૨૮ )
રાવલ્લભ
ફૂલ અથવા ચેાકડીઓ કરવી. એટલે ચાથા પર્વે અર્ધગજ થશે, અને બાકી રહેલા અર્ધ ગજમાં એક એક આંગળ અથવા તસુના જૂદા વિભાગે કરવા, તેપણ તેમાં દર ત્રણ ત્રણ તસુના છેટે એટલે દરેક પર્વે એક એક ફૂલ અથવા ચાકડી કરવી, એવા જે ગુજ થાય તે ગાંઠ વિનાને કરવા અને તે રાતા ચ'દનના, (રતાંદળી,) મહુડાના, ખેરની, વાંસના, સુવર્ણતા, રુપાના કે તાંબા ઈત્યાદિના ગજ કરવા જોઇએ. ૩૩
शार्दूलविक्रीडित. ज्येष्ठोष्टाभिरथोदरैस्तुमुनिभिर्मध्यस्तु षड्भिर्लघुः माप्यंचोत्तमकेनखेटक पुरं क्रोशादिकंयोजनम् ॥ प्रासादप्रतिमेनृपस्य भवनंमध्ये न हर्म्यादिकं યાનંચવાંમવેનરાયનંત્રાસનાસ્રાહિમ્ ॥ ૨૪ ॥
અર્થ: આઠ આડા જવના પ્રમાણુવડે એક તસુ થાય છે અને એવા ચાલીશ તસુના એક હાય અથવા ગજ થાય. એવા ગજનું નામ જ્યેષ્ઠગજ કહેવાય, તથા સાત આડા જવના એક તસુ થાય, એવા ચૈાવીશ તસુના ગજનું નામ “મધ્ય” અથવા મધ્યમ ગજ કહ્યા છે, અને છ આડા જવના એક તમ થાય એવા ચેાવીશ તત્રુના એક ગજ થાય એવા ગજનું નામ “લ” (કનિષ્ટ) ગજ કહેવાય.
જ્યારે ગામ, નગર, કેશ અને યાજનાદિ માપવાં હોય ત્યારે પ્રથમ કે હેલા જ્યેષ્ટ ગવડે માપવાં. પ્રાસાદ, પ્રતિમા, રાજાનાં ધરા તથા ત્રીજા સાધારણ લેાકેાનાં ઘરા માપવાં હોય તે બીજા પ્રકારના મધ્ય મજે આપવાં; પાલખી, ગાડાં, ગાડી, ખાટલેા અથવા પલંગ, સિહાસન, છત્ર અને થ ઇત્યાદિ ત્રીજા પ્રકારના લઘુ ગજવડે માપવા કહ્યું છે.
शालिनी. रुद्रोवायुर्विश्वकर्माहुताशोब्रह्माकालस्तोयपः सोमविष्णू ॥ पुष्पेदेवामूलतोस्मिंश्वमध्यात्पंचाष्टत्यंद्वभिर्वेदे 'विभज्यं ॥ ३५||
અર્થ:—ગજના આદ્યના છેડાના દેવતા દ્ર” છે; પ્રથમ ફૂલ અથવા ચાકડીના દેવતા ‘“વાયુ' છે, બીજા ફૂલના દેવતા વિશ્વકર્મા” છે, ત્રીજા ફૂલના દેવતા “ગ્નિ” છે, ચેાથા ફૂલના દેવતા “બ્રહ્મા” છે, પાંચમા ફૂલના દેવતા “કાળ” છે, છઠ્ઠા ફૂલના દેવતા “ વરુણુ” છે, સાતમા કૂલને દેવતા “સામ” છે, અને છેટા આમા ફૂલના દેવતા વિષ્ણુ છે.