________________
રાજવલભ.
उपजाति. . उत्संगनामाभिमुखप्रवेशःस्यात्पृष्ठभागेभवनस्यपृष्ठात् । विनाशहेतुःकथितोपसव्यासव्यःप्रशस्तोभवनेखिलेसौ ॥३१॥
અર્થ—ઘરના મુખ્ય પ્રવેશ થાય તેનું નામ “ઉસંગ” નામને પેહેલો પ્રવેશ કહેવાય તે શ્રેષ્ઠ પ્રવેશ છે. બીજે ઘરની પછીત ફરી ઘરમાં પ્રવેશ થાય તેનું નામ “પૃષ્ઠભંગ” પ્રવેશ કહેવાય એ પૃષ્ઠભંગ પ્રવેશ વિનાશ કરનાર છે. પ્રથમ દ્વારમાં પ્રવેશ કર્યા પછી જમણી તરફ નમી વાતુઘરમાં પ્રવેશ થાય તે ત્રીજો “અપસવ્ય ” પ્રવેશ કહેવાય; અને પ્રથમના દ્વારમાં પ્રવેશ કર્યા પછી ડાબી તરફ નમી વાસ્તુ ઘરમાં પ્રવેશ કરવામાં આવે તે એ “ સવ્ય” પ્રવેશ કહેવાય, એ બે પ્રવેશ (સવ્ય અને અપસવ્ય) સર્વ ઘરે વિષે થવા ઠીક છે. ૩૧
એ રીતે રાજવલ્લભને કર્જા ઘરો આગળ વૃક્ષો વાવવાનું કહે છે. અને એજ મંડને કરેલા આ વાસ્તુમંડનમાં ના પાડે છે એટલું જ નહિ પણ અપરાજિત અથવા સત્રસંતાન ” નામના ગ્રંથ કર્તા “ભુવનદેવાચાર્ય એ લખે છે કે –
बदरीकदलीचैवइक्षुदंडेषुदाडिमी ॥ यत्रगृहेमरोहंतितद्गृहनमरोहति ।। १८ ॥ द्राक्षामुनिकरवीरैर्जातीतगरकुन्जिकाः ॥
अन्येषांदेववृक्षाणांनकुर्याद्गृहवास्तुतः ॥ १९ ॥ ભાવાર્થ-બારડી, કેળ, શેલડી, દાડમ, દ્રાક્ષ, અગસ્તિયો, કણેર, જાઈ, તગર, કાંટાવાળી સેવતી અથવા ગુલાબ અને બીજાં દેવલા, જે દક્ષ દેવના તાબામાં હોય તેવાં વૃક્ષ ઘર આગળ રોપવાં નહિ અગર રોપવામાં આવે તો તે હાનિ કરતા છે. ૧૮-૧૯.
આ રીતે બીન પણ ગ્રંથોમાં મના કરેલી છે તે ઉપરથી પાંચનારના લક્ષમાં આવશે કે, રાજભના કત્તા મંડનની ચુક થઈ છે, પણ ચૂક નથી તે બાર કહ્યું છે, કેમકે રાજવલ્લભ એટલે રાઓને પ્રિય એવા અર્થ થાય છે. માં રામજવું જોઇએ કે સાધારણ લોકોના ઘર આગળ તવાં ઝી: રો નહિ, પણ રામ માટે કો દેખ નથી તે રાજઆના ઘરના દ્વાર આગળ આવી રહ્યા પવા એ સારું છે.