________________
(૨૩૬ )
રાજવલભ,
उपजाति. प्रदोषकालेयदिवाप्रभाते लोकेक्कचिकिचनभाषमाणे उपश्रुतिःकार्यसमुद्यतेन
सार्वत्रकीसापरिभावनीया ॥ ३४ ॥ અર્થ–પ્રદોષ વખતે (સૂર્ય અસ્ત થયા પછી), પ્રભાત વખતે, કઈ ઠેકાણે કોઈ મનુષ્ય કાંઈ બોલતો હોય તે સાંભળી ઉદ્યમવાન પુરૂષે જે કાર્ય કરવું ધાર્યું હોય તે કાર્યમાં બોલવાને અર્થ મેળવે. (સારી વાત બેલા હોય તે સારાપણું અને હું બેલતે હોય તે વિનને આપ રાખ અર્થાત્ કાર્ય થશે અથવા નહિ થાય એ પિતાના મનને પ્રતીતિ થાય તે અર્થ મેળવે); એમ સર્વ બાબતમાં વિચાર કરવાને છે. ૩૪
શર્તિવિદિત. शांताःपंचशिवारुतेपरदिशोदीप्तास्तुदग्धादितः संत्रासव्ययबंधनानिकमतःस्यादिष्टवा श्रुतिः ॥ इष्टाप्तिःशुभलाभइष्टमशनसंगःसमंसजनैः सिद्धन्यैवामनिनादएषगमनेप्रावेशकेदक्षिणः ॥ ३५॥
અર્થ–પ્રયાણ વખતે શિયાળના શબ્દમાં પાંચ દિશાઓ શાંત જાણવી, પણ દગ્ધાદિ લઈને ત્રણ દિશાઓ દીપ્ત જાણવી. એ દિશામાં પ્રથમની જે દધા દિશા છે તેમાં શિયાળ બોલે તે તે ત્રાસ ઉત્પન્ન કરાવે; દીક્ષા દિશામાં બેલે તે વ્યય ( ખરચ) કરાવે અને ધમવાળી દિશામાં બેલે તે તે બંધન કરાવે.
હવે ધુમ પછીની પાંચ દિશાઓ જે રહી તેમાંની અનુક્રમે પ્રથમની દિ. શામાં શિયાળ બોલે તે કાંઇક પ્રિય વાર્તા સાંભળવામાં આવે, બીજી દિ. શામાં બોલે તે મનવાંછિતની પ્રાપ્તિ થાય, ત્રીજી દિશામાં બોલે તે સારે લાભ થાય, એથી દિશામાં બોલે તે ઈચ્છિત ભેજન મળે. અને પાંચમી દિશામાં બેલે તો સજ્જનને સમાગમ થાય, પણ તેમાં એવી રીતે સમજવાનું છે કે, પ્રયાણ વખતે ડાબી તરફ શિયાળને. શબ્દ થાય તે તે સિદ્ધિ કરે; તેમજ પ્રવેશ વખતે જમણી તરફ શિયાળને શબ્દ થાય તે સિદ્ધિ કરે. ૩૫