________________
અધ્યાય ૧૪
(२३७)
शालिनी. शीर्षेपल्ल्यारोहणेराज्यलाभः कर्णेभूषैश्वर्यमेवहिभाले ॥ नेत्रमित्रंनासिकायांसुगंधो
वक्रेमिष्टान्नंचकंठेप्रियाप्तिः ।। ३६ ॥ અથ – પલ્લી જે માથે ચઢે તે તેથી રાજ્યની પ્રાપ્તિ થાય, કાન ઉ. પર ચઢે તે આભૂષણ (ઘરેણાં) મળે, કપાળમાં ચઢે તો સમૃદ્ધિ મળે, નેત્ર ઉપર ચઢે તે મિત્રની મુલાકાત થાય, નાક ઉપર ચઢે તે સુગધીની પ્રાપ્તિ થાય, મુખ ઉપર ચઢે તે મિષ્ટાન્ન મળે અને કંઠે ચઢે તે તેથી વલ્લભ જननी भुताहात थाय. 36
वसन्ततिलका. स्कंधेजयंभुजगताप्रकरोतिलाभ मर्थकरेसुभगतांस्तनगाचपल्ली । हृत्कुक्षिपृष्टिकटिनाभिषुपुत्रसौख्यं
लाभतथांवरसमागमकीर्त्तिवृद्धिं ॥ ३७॥ અથી–જે ખભા ઉપર પલ્લી ચઢે તો જય કરે, ભુજ ઉપર ચઢે તે લાભ કરે, હાથ ઉપર ચઢે તે ધનની પ્રાપ્તિ કરાવે, સ્તન ઉપર ચઢે તે સેિભાગ્યપણું મળે, હૃદય ઉપર ચઢે તે પુત્રની પ્રાપ્તિ થાય, કુક્ષિ અથવા કુખ અથવા પેટ અને પાંસળીના મધ્યના ભાગે ચઢે તે સુખ પ્રાપ્ત થાય, પીઠ ઉપર ચઢે તે લાભ થાય; કટિ ઉપર ચઢે તે વસ્ત્રની પ્રાપ્તિ થાય અને નાભિ ઉ પર પલ્લી ચઢે તે તેથી કીર્તિની વૃદ્ધિ થાય. ૩૭.
शार्दूलविक्रीडित. पार्श्वबंधुविवर्धनंचमरणगुह्येगुदेरोगता पूरौवाहनमर्थमेवतदधोजंघापदोःस्यादतिः ॥ एवंशौनकशुक्रगर्गमुनिभिःप्रोक्तंफलंवामतः पल्ल्यावासस्टस्यदक्षिणसमारोहेफलानांक्षयः ॥ ३८॥
વામ એટલે પુરના કઠે ચઢે તો તેને સ્ત્રીની મુલાકાત થાય, અને જે સ્ત્રીના કઠે પલ્લી ચટે તે તેને તેના પ્રિયની પ્રાપ્તિ થાય.