________________
અધ્યાય ૧૪ ,
( ૧૫ ) થાય તે હાનિ કરે, નૈતમાં છિક થાય તે મનવાંછિત મળે, પશ્ચિમમાં છિક થાય તે મિષ્ટાન્ન મળે, વાયુ કેણુમાં છિંક થાય તે ધનની પ્રાપ્તિ થાય, ઉત્તર દિશામાં છિક થાય તે કલેશ થાય અને ઈશાન કેણમાં છિંક થાય તે પણ ધનની પ્રાપ્તિ થાય. પણ જો પ્રયાણ કરનારને (પિતાને) કિ થાય તે તેથી ભય ઉત્પન્ન થાય. ૩૧
स्पंदोनराणांफलदोपसव्यः स्त्रीणांचवामांगसमुद्भवश्च ॥ हृदंतनाभीकटिपृष्ठजोवा
नेष्टोनृणांवामशरीरजातः ॥ ३२ ॥ અર્થ–પુરૂનું જમણું અંગ ફરકે તે સારું અને પ્રિનું ડાબું અંગ ફરકે તે સારૂં. પુરૂષનું હૃદય, દાંત, નાભિ, કમર અને પીઠ, એટલાં ડાબાં અંગ ફરકે તે સારાં નહિ. ૩૨
શનિ . उद्देप्रांतेवामनेत्रेच भीति स्पंदोदक्षेमध्यआदौचदुःखं ।। कुर्यात्सौख्यंसर्वतोदक्षिणाधो
दुष्टोवामाधोपिमध्यांतमूले ॥ ३३ ॥ અર્થ–પુરુષના ડાબા નેત્રને ઉચો ભાગ (પોપચું અથવા ડોળું), તે નેત્રને ખૂણે (કાન તરફને ખૂણે) ફરકે તો ભય ઉત્પન્ન કરે; તેમજ જ. મણા નેત્રને મધ્ય ભાગ, આદ્ય ભાગ (નાક સામેને ભાગ) ફરકે તે દુઃખ કરે, પણ તે જ જમણ નેત્રને નીચેને ભાગ, ફરકે તે તે સર્વ પ્રકારે સુખ કરે, અને ડાબા નેત્રને તે નીચેને ભાગ, મધ્ય ભાગ, અંત્ય ભાગ અને મૂળ ભાગ, એ સર્વ અથવા કોઈ પણ ભાગ ફરકે તે તે બેટું ફળ આપનાર છે. ૩૩