________________
( ૩૪ )
રાજવલ્લભ.
દેખવામાં આવે તે સુખ મળે, વાયુ ણે દેખવામાં આવે તો સ્ત્રીનું હરણ થાય, ઉત્તર દિશાએ દેખવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય અને પ્રયાણ કરતી વખતે કીડીઓના સમૂહ ઇશાન કોણે દેખવામાં આવે તે પ્રયાણ કરનાર મનુષ્યને તે શુભ છે. એ રીતે દિશાઓના અનુક્રમે કીડીએ દેખવામાં આવે તે પ્રયાણ કરનારને અર્થ અને લાભ છે. ૨૯
वसन्ततिलका. यानेशवे रुदितवर्जितकर्थसिद्धि
र्मत्युः प्रवेश समयेप्यथवारुजश्च ॥ वामं त्वदृष्टमपिरोदनमाहशस्तं निंद्यंबिडालनृगवांशुनकस्यचक्षुत् ॥ ३० ॥
અર્થ:પ્રયાણ વખતે સામે મડદુ આવતું હોય તે અર્થની સિદ્ધિ થાય, પણ તેની સાથે આવતાં મનુષ્યામાંથી કે.ઇ તું આવતું ન હેાય તેા અર્થની સિદ્ધિ થાય, એમ સમજવું; અને પ્રવેશ કરતી વખતે મડદુ મળે તેની સાથેનાં મનુષ્ય ગમે તે રૂદન કરતાં ન હોય તેાપણ તેવા શુકનથી મૃત્યુ પ્રાપ્ત થાય અથવા તેવા શુકનવર્ડ રેગની ઉત્પત્તિ થાય. પ્રયાણ વખતે ડાબી બાજુએ કાઈ રુદન કરતુ હાય તો તે ખાટા શુકન છે, પણ રુદન કરનાર પ્રયાણુ કરનારની નજરે પડતુ ન હોય તે તે સારા શુકન છે, વળી પ્રયાણ વખતે ડાી તરફ ખિલાડાનુ તથા મનુષ્યનું અને બળધનું રુદન અર્થાત્ ાસદાયક વારવાર રુદન જેવું બેલે તે તે શુકન ખાટા છે; તેમજ પ્રયાણુ - ખતે ધૃતરાને છીંક થાય તેા તેવા શુકન પણ ખાટા છે. ૩૦ शार्दूलविक्रीडित.
पूर्वस्यां मरणं करोतिमुखतः शोकं च वह्न्युद्भवं हानिंदक्षिणदि विभागजनितंरक्षोदिशीष्ागमं ॥ मिष्टान्नंददते जलेशदिशिजवायचलक्ष्मीप्रदं सौम्यायां कलहंधनं पशुपतौ भीतिस्वकीयंक्षुतं ॥ ३१ ॥ અર્થ:—પ્રયાણ વખતે પૂર્વ દિશામાં છક થાય તેા મરણ પ્રાપ્ત થાય, અગ્નિ કાણુમાં ફ્રિક થાય તે શેક ઉત્પન્ન કરાવે, દક્ષિણ દિશામાં કિ