________________
( ૧૮ )
શજવલભ,
6 |
ઉ |
એ |
-
૨-૭
}
૩-૮
૫-૧૦ ૧૫
૧૩
રવિ. મં, ચંદ્ર, બુધ, ગુરૂ | શુક. | શની. રિએ ભકિપુ પૂ. અ, ઉ, હ. ચિ. અ. જેમૂ | શ્રધ. શ. રે ખૂ.આ. મ. . ! સ્વા. વિ. પૂ.ઉ. ! પૂ. ઉ. મે. મિ. મિ.અં૩| ક તુ. | 9. અં. ૬મ. અંકુ
અં. ૬ | ક સિં | અં૩ ધામ-અંજ કુંડમી,
अथ प्राकार चक्र.
उपजाति. प्राकारचक्रंतुभणाम्यथातो। यत्रस्थितोवैरिषुदुर्जयोरिः ॥ ईशानभागेपुरभंविलिख्य । कोणेप्रवेशंदिशिनिंगमंच ॥ २०॥
અર્થ–પ્રાકારચક્રમાં રહેલા રાજા સામે આવેલા શત્રુથી પ્રાકારચકવાળા રાજાને જીતવા માટે આવેલ શત્રુ જીતી શકે નહિ એવું જે પ્રકારચક તે એવી રીતે કરવું કે–
નગરનું જે નક્ષત્ર હોય તે નક્ષત્ર કિલ્લાના ઈશાનકાણે કિલ્લાના મથાળે લખી તે નક્ષત્ર પછીનું જે નક્ષત્ર હોય તે મથાળે લખેલા નક્ષત્ર નીચે