________________
અધ્યાય ૧૧ મે.
( ૧૭ ) प्रसिद्धनामादिमवर्णमात्रा । यामात्रिकासागमनेचयुद्धे ॥ तथैववर्णाःस्वरएवचिंत्यः । सर्वत्र कार्येस्वरराजएषः ॥ १६ ॥
અર્થ–પ્રસિદ્ધ એવું જે નામ મળ્યું હોય તે નામના આવને અક્ષર છે તે અક્ષરને માત્રા કહેવાય છે, એ માત્રિકા છે તે પ્રયાણ તથા યુદ્ધ વિષે અક્ષર અને સ્વરવિચાર જરુર કરે; કારણકે, સર્વ કાર્યમાં સ્વર છે તે રાજા છે. ૧૬
बालःकुमारस्तरुणोथवृद्धो। मृत्युःस्वराःपंचकमग्रवर्णात् ॥ तिर्यक्कमेणापिविचिंतनीयाः। सर्वत्रसंग्रामविधौविशेषात् ॥१७॥
હવે સ્વરે ગણવાની રીત એવી છે કે— અર્થ –પ્રથમની ઓળથી આડી એળે અનુક્રમે સ્વરે ગણવા તે એળમાંથી પ્રથમ ઓળના “અ” સ્વરનું નામ “બાલ” છે; બીજી ઓળનાઈ સ્વરનું નામ “કુમાર” છે; ત્રીજી ઓળના “ઉ” સ્વરનું નામ “તરુણ છે; ચેથી ઓળના “એ” સ્વરનું નામ “વૃદ્ધ’ છે અને પાંચમી ઓળના પ્રથમના કઠાના “ઉ” સ્વરનું નામ “મૃત્યુ” છે. એ પાંચે સ્વરે સર્વ કાર્યોમાં વિચાર વાના છે, પણ સંગ્રામના કામમાં તે વિશેષે કરી વિચારવાનું છે. ૧૭ बालोनराणांकृरुतेऽल्पलाभमधुकुमारस्तरुणःसमग्रं ॥ हानिंतुवृद्धोमरणंमृतिश्च । युद्धोद्यमेबालमृतीनशस्तौ ॥ १८ ॥
અર્થ–બબાલ સ્વર જે હોય તો તે છે લાભ કરે; “કુમાર” સ્વર હોય તે તે અર્ધ લાભ કરે; “તરુણ” સ્વર હોય તે તે પૂર્ણ લાભ કરે વૃદ્ધ” સ્વર હોય તે તે હાનિ કરે, અને મૃત્યુ સ્વર હોય તે તે મરણ કરે; માટે યુદ્ધ પ્રસંગે બાળ અને મૃત્યુ, એ બે સ્વરે સારા નથી. ૧૮
૩પજ્ઞાતિ. नंदादिपंचस्वपिबालकाद्याः स्वरास्तथामानवशाद्भवंति ॥ दिवानिशोरुद्रमिताश्चर्चित्याः पृच्छाविवाहादिषुजन्मकाले ॥ १९॥
અર્થનંદાદિ પાંચ તિથિઓની ઓળમાં બાળાદિ પાંચ સ્વરો અનુકમે જાણવા, ને તે દિવસમાં અથવા રાત્રીવિષે અગિયાર કઢાઓમાં રહેલા છે; તે વિવાહાદિક તથા જન્મકાળમાં પ્રશ્ન થયેલું હોય તે વખતે વિચારવા. ૧૯