________________
અધ્યાય ૧ લા.
( ૯ )
ધ્રુવની સીધી લીટીમાં આવે તે વખત તેની સામે આવલંબ (એળ બે) ઝાલવા અને જ્યારે એ એ તારિકા ધ્રુવની સીધી લીટીમાં આવ્યાથી અવલ બની
વર્તમાન કાળમાં અગાધ બુદ્ધિવાન અંગ્રેજોએ ધ્રુવની માછલી (ડાખલી) કરી છે. તે આધારે હાલના શિલ્પ લેાકેા વર્તે છે; પણ એવાં સાધના વડે ઉદ્યાગી મનુષ્યના અંગમાં પ્રમાદરૂપી ગેાદડુ પડી જવે પ્રાચીન રીતિ અંધારામાં અથડાતી પૂરે છે; તો તેમ ન કરતાં પ્રાચીન રીતો શ્રેષ્ઠ છે તે અવશ્ય યાદ રાખવી જોઇએ. કારણ કે ધ્રુવની ડાબલી હિ મળવાના પ્રસગ આવીપડે એવા સ્થળમાં કાર્ય કરવાને વખત આવે તે પછી યાંત્રિક સાધન વિના શિલ્પિએ શુ કરવુ ? અરે! પણ અમે ભૂલતા ન હઇએ તો એવાં કેટલાંક સાધના મળવે કારીગરે એ અસલના ગ્રંથનો અભ્યાસ મુકી દેવાથી કેટલીક ખાખતાના લાપ થઈ ગયા છે. માટે પછીથી પસ્તાવું થાય તેમ ન કરતાં પ્રાચીન રીતિ યાદ રાખવી એ સારૂ છે.
આ ધ્રુવ છે.
。
.
.
આ તારા અને
આ તારા એ એ ધ્રુવ નીચે અથવા ઉપર એકસૂત્રમાં આવે એટલે બસ છે.
O
ઉપર બતાવેલી છ તારાની માંકડી વાંકી આકૃતિની છે. ( તે માંકડીમાં છેલ્લા એ તારા ધ્રુવથી નીચે ધડ઼ે દૂર દેખાય છે ). એ માંકડીના મથાળે એ તારાએ ગણુ સુદ ૨ ખીજની રાત્રે આઠ વાગતે સીધી લીટીમાં આવેલા મેં જોયા હતા. એ પ્રકારે ધ્રુવ સાધવાની એક રીતિ થઈ; અને બીજી રીતિ પ્રથમ બતાવ્યા પ્રકાર વર્ડ કરેલા મડળમાં શંકુ થાપી છાયાનુ પ્રમાણુ લેવાનુ છે એ વિષે વિશેષ સમજણુ એવી રીતે છે કે, પ્રકારની અને અણિયા સાળ આંગળ પહેાળી કરી પ્રકાર ફેરવવા; એટલે ખત્રીશ આંગળ વિસ્તારવાળુ મંડળ થશે. તે મડળના મધ્યમાં બાર આંગળ લાંખા અણીદાર શકું સ્થાપન કરવા. તે શકુનું રૂપ ચાઅમાં કહ્યા પ્રમાણે મેરૂ, અથવા દીપકના રૂપ જેવું, અથવા ચંપાની નીકળતી કળી જેવુ, અથવા ગાજર જેવી આકૃતિ હેવી જોઇએ. એ શંકુ ખાર આંગળ લાંબા હાય તે તેની નીચેની પરિધિ અથવા પષિ સાડાસાત આંગળના ફેરમાં હોય; ત્યાર પછી તેથી ઉતરતા ભાગ ચાલી છેવટ અણી સુધી ખાર આંગળ લંબાઈમાં થાય તેવા શંકુમાં જરા પણ વાંકાપણું નેએ નહિ. પ્રયાંતરે તા હાથીના દાંતને શક કરવે કહ્યા છે, પણ શિશમને તે જરૂર જોઇએ.
શકુની છાણા જેમ એક મડળમાં સાધવાથી દિશા નક્કી થાય છે તેજ ખત્રીશ આંગળના મડળ ઉપર પ્રકારની અે અણિયા આઠ આંગળ પહેાળી રાખી માઁડળ ઉપર ખીજી મંડળ ફેરવવુ અને તેથી પણ વધારે ખાત્રી કરવી હાય તો એ એ મડળ ઉપર વળી ત્રીજી' આર આંગળ પહેાળાઇવાળુ મડળ ફેરવવું અને તે મડળામાં પ્રથમની રીતે છાયા આવતી