________________
( ૮ )
રાજવલ્લભ,
અર્થઃ—જે દિશામાં મેષ અને તુળા રાશિને સૂર્ય ઉગે તથા શ્રવણ અને કૃતિકા નક્ષત્રો ઊગે તેજ પૂર્વ દિશા છે એમ સમજવું; તથા ચિત્રા અને સ્વાતિ, એ એ નક્ષત્રાના જે મધ્ય ભાગ છે તેજ પૂર્વ દિશા સમજવી; એ રીતે પાંચ પ્રકારે પૂર્વ દિશા પતિએ બતાવી છે. તે દિશા સાધી ઘર તથા 'પ્રસાદ અને નગર બાંધવામાં આવે તે આયુષ અને ધનની વૃદ્ધિ થાય, પણ દિગ્મૂઢ અથવા દિશાના ભાગમાં ન રહેતાં વાંકું ચૂકું ઘર, પ્રાસાદ કે નગર ચાય તો આયુષ અને ધનનો ક્ષય થાય ૧૦
तारेमार्कटिकेध्रुवस्यसमतांनीतेऽवलंवेनते दीपाग्रेण तदैक्यतश्वकथितासूत्रेण सौम्यादिशा || शंकोर्नेत्रगुणेतु मंडलवरेछायादयान्मत्स्ययोः जाताय त्रयुतिस्तुशंकुतलतोयाम्योत्तरेऽतःस्फुटे ॥ ११ ॥ અર્થઃ—ધ્રુવની માંકડીના આદ્ય ભાગે જે એ તારાએ છે તે તારિકાએ ૧ પ્રાસાદ એટલે દેવમંદિર કહેવાય છે. તેમજ રાજાના મહેલને પણ પ્રાસાદ નામ આપ્યું છે.
૨ માંકડી અથવા મટી ધ્રુવની આજુબાજુ ચારે તર કરે છે પશુ તે માંકડી કેવી રીતની હશે ?
એમ વાંચનારને પ્રશ્ન ઉત્પન્ન થશે. તેના સમાધાન માટે ધ્રુવ અને તેની માંકડીની આકૃતિ સાથે ખરેાખર રીતે સમજી શકાય તેમ કરતાં આ ટીપ વિસ્તાર પામરો, તાપણુ તેના ઉપર લક્ષ આપવાથી બીજાને પૂછવાની દરકાર મટશે એ રીતે ખતાવવામાં આવે છે તે વાંચ્યા.
ધ્રુવની માંકડીમાં છ તારિકાએ હાય છે, તે ઘડિયાળના કલાક કાંટાની પેઠે ચાર્વીસ કલાકે ધ્રુવની પ્રક્ષણા કરી રહે છે, એવી માંકડીના છ તારા પૈકી ધ્રુવ નજીક રહેનાર મે તારા જે કે એક બીજા ઉપર સમસ્ત્ર રહે છે, તે છે જ્યારે પુત્ર ઉપર અથવા નીચે, યુવની સીધી લીટીમાં આવે તે વખત તેજ ઉત્તર દિશા છે એમ નકી થાય છે, પણ એકલા ધ્રુવના આધારે દિશા નકી થતી નથી. કારણુ કે ધ્રુવને આખું' જગત્ અચળ માનતુ હરો પશુ ચળાયમાન છે. સાંજે એક ભી ́તના ખુણા ઉપર ધ્રુવને રાખી પ્રભાતે જોવામાં માવશે તો ભીંતના ખુણાથી આશરે અધ હાથ પૂર્વ તરઙ ગયા માલુમ પડશે; તેપણુ તે પેાતાનુ મંડળ મૂકી બહાર જશે નહિ. ધ્રુવ નામ અચળ છે તેથી તેના આધારે સમુદ્ર વિષે વહ!ગાનું પરદેશે ગમન થાય છે; તેપણુ કાઇ વખત ખીજા તારાને સદૈહ થવે રસ્તે ચાલનાર ભૂલાવા ખાય છે. એટલે દિશિન્ય થાય છે. માટે ધ્રુવની માંકડી ઓળખી રાખી ાય તે તેથી ધ્રુવની આળખાણુ ખરેખર રહેશે, વળી કેટલાક . લોકાને મૃત્યુ પહેલાં છ માસ આગમચ ધ્રુવનું દેખાવુ બંધ થાય છે. એમ ધણા લેકે કહે છે તે પણ નક્કી થશે.