________________
અધ્યાય ૧ લા.
( ૭ )
આવે તે હાનિ થાય અને વત્સની પાછળ દ્વાર મુકાય તે આયુષને ક્ષય થાય; પણ સિંહ, વૃષ, વૃશ્ચિક અને કુંભ એ ચાર રાશિના સૂર્યમાં ધરને ચારે દિશામા નાશ મુકવામાં આવે તે વત્સને દોષ અને નહિ.
प्राचीमेपतुलावीउदयतेस्याद्वैष्णवेवन्हिमे चित्रास्वातिभमध्यगानिगदिताप्राचीबुधैः पंचधा । प्रासादं भवनं करोतिनगरंदिग्मूढमर्थक्षयं हर्म्येदेवगृहेपुरेचनितरामायुर्धनं दिग्मुखे ॥ १० ॥
* ધરની ભૂમિની ચારે દિશાના મધ્ય ભાગના સાત સાત વિભાગા કરવામાં આવ્યા છે અને દરેક કાણુને વિભાગ જૂદા છે. તે કાણામાંથી એક કણમાં દ્વાર મુકાય નદ્ઘિ ( ગમે તેવા ચોખ્ખા દિવસ હોય તેપણુ દ્વાર મૂકાય નહિ) કારણ કે કાણુના ભાગ વિસ્મૃતપણાના છે; એટલુજ નહિ પણ કાણાના ભાગે વાસ્તુદેવની સધિ અને શીર વગેરેનો ભાગ છે, તેમજ અષ્ટ ત્રિ અને ષટ્ ત્રને પીડા કરવી નિહ એમ બીજા અધ્યાયના શ્લાક ૨૦–૨૧ વિષે આવશે તે જોવુ. હવે દિશામાં દ્વાર મુકવાનું હોય તેવા વખતમાં તે દિશા સામે વત્સ હાય વત્સનો દોષ ત્રણ માસ સુધી રહે છે. તેવા વખતે દાર મુકવાની જરૂર હૈાય છે ત્યારે સૂમ મતે એવી રીત છે કે, દિશાઓના સાત વિભાગે કરેલા છે, તે દરેક વિભાગે ત્રણ માસ સુધી વત્સ રહે છે. તેમાં સમજવાનુ એવી રીતે છે કે,
મિથુન, કર્ક અને સિંહ, એ ત્રણે રાશિના સુર્યમાં (જ્યેષ્ઠ, આષાઢ અને શ્રાવણમાં) વત્સ ઉત્તર દિશા ભાગવે છે. તે ઉત્તરના ભાગ ઇશાન અને વાયવ્ય કાણુ વચ્ચેના છે. તે ભાગમાં સાત વિભાગે કર્યો છે, તેમાં પ્રથમ પાંચ દિવસ સુધી વત્સનું રહેવુ છે, ખીજામાં દશ, ત્રીજામાં પ ંદર દિવસ રહે અને ચાથા વિભાગમાં ત્રીશ દિવસ સુધી રહે છે, એ ચાથે વિભાગ છે, તે દિશાનું “મધ્યબિંદુ” છે એમ જાણવુ, અને તે પછી પંદર દિવસ પાંચમા વિભાગે તથા દસ દિવસ ટ્ટામાં અને પાંચ દિવસ સાતમા વિભાગે વત્સ રહે છે. એ રીતે દરેક દિશામાં વત્સનું રહેવુ થાયછે. તે રીત જાણનાર હુશિયાર જ્યોતિષી લોકો તેવા વખ તમાં દ્વાર મુકવાનું મુહર્ત્ત આપે છે, પણ જે વખત દિશાના મધ્યબિંદુમાં વત્સ હાય તે વખત વસના સામે કે વલ્સની પાછળ દ્વાર મુકવા દેતા નથી અને ઉતાવળના પ્રસંગે દ્વિશાના મધ્યબિંદુથી ડામે અથવા જમણી તરફ વત્સ હોય તેવા વખતમાં તારા, ચંદ્રબળ, નક્ષેત્ર, તિથિ, વાર્ એ વગેરે શ્રેષ્ટ આવતાં હોય તે દ્વાર મુક્રવાતુ ત્ત આપે છે, એજ રીત ચારે દિશાની છે, એમ નવુ.
એ રીતે વત્સના ગુણ દોષી છે અને તેનુ રૂપ છે, તેમ છતાં નાચંદ્ર ગ્રંથમાં તે ત્ર સને વૃષભરૂપે બતાવ્યે છે, તે કાઇ ગ્રંથના આધારે કહ્યું હશે પણ તેનુ નામ વત્સ છે એટલે, તેનું વધારે વિવેચન કરવાની જરૂર નથી. માત્ર કાર્ય કરવાનું છે.
* અગલાકારે ધર કરવુ હાય ! દોષ આવે નહિ. ચાર દ્વારાવાળું મકાન "ગ્રેજી રીતિનુ છે એમ કેટલાકની સમજ હોય તા તે ખાટી છે.