________________
( ૧૦ )
રાજવલણ.
સીધી લીટીમાં અથવા ધ્રુવ તથા એ તારિકા અને અવલમ, એ ત્રણે એક સૂત્રમાં થાય ત્યારે સમજવું કે, તે બરાબર ઉત્તર દિશા છે, અને ધ્રુવ તથા ધ્રુવની માંકડીના આદ્યના બે તારા ને અવલંબ, એ એકસૂત્રમાં થાય ત્યારે તે અવલંબની પાછળ એક ઘડા ઉપર દીવા મુકી જોવુ` કે એ દીવે અને અવલ અ એક સૂત્રમાં છે તે તે દીવાવાળી દિશા દક્ષિણ સિદ્ધ થઇ.
જાય તે ઠેકાણે બિંદુએ અથવા ચિન્હો કરવાં. પણ યાદ રાખવું કે, દિશા સાધનમાં જે જમીન ઉપર આવતું અથવા મડળ કરવું હોય તે જમીન નીચી ઊંચી ન જોઇએ; પણ એક સખી સપાટી અથવા સરખા ચારસ મથાળા જોઇએ. તેમજ સવારથી સાંજ સુધી તે મંડળ ઉપર સૂર્યના તડકા રહેવા જોઇએ. અર્થાત્ કાઇ વસ્તુની છાયા મંડળના કોઈ ભાગ ઉપર પડવી એઇએ નહીં. એવા મેદાનમાં મડળ કરવું.
હવે દિક્ષિ સાધતાં ઋતુના કારણે સૂર્યનુ કરવું એટલે એકથી બીજી દિશાએ જવુ થાય છે, તે વખત છાયાની સીાઇ આવતી નથી, પણ છાયા વક્ર ગતિને પામે છે. એટલે દિશા સાધ્યા છતાં મૂિતપણ રહેશે એટલે પ્રાસાદ કે ધરના કામમાં દોષ આવશે. તે દેખ દૂર થવા માટે પ્રાચીન વખતના મુદ્ધિમાન પુરૂષોએ કાંઇ બાકી રાખ્યુ નથી. જીવા કંડર્શિદ નામના અગમાં લખે છે કેઃ
સાહિની વૃત્ત.
कर्केकी टेगो मृगेयूक यासाद्वाभ्यांचाच्या सिंह कुंभत्रिकेपि ॥ यामाशांवैभानुमान्यातितस्यांचाल्याद्वंद्वे कार्मुकेचालनंन ||८||
:-કર્ક, વૃશ્ચિક, વૃધ્ધ, અને મકર, એ ચાર સક્રાંતિમાં એક એક યૂકા (જા) પ્રમાણે શકુની છાયા જે દિશામાં સૂર્ય હાય તે દિશા સામે ચલાવવી. અર્થાત્ શંકુની છાયાથી સૂર્ય સામેની દિશાએ એક યકા જેટલે છેટું ચિન્હ કરવું તથા સિંહ, કન્યા અને તુળા એ ત્રણ સત્ક્રાંતિઓમાં તેમજ કુંભ, નીન અને મેષ એ ત્રણ સક્રાંતિઓ મળી છ સક્રાંતિમાં સૂર્ય જે દિશામાં હાય તે દિશા સામે શકુની છાયાથી એ એ ચૂકા પ્રમાણે છેટે ચિન્હ કરવું ( ઉત્તર અને દક્ષિણ એ એ દિશામાં સૂર્ય રહે છે. ) અને મિથુન તથા મકર્ એ બે સાંતિએમાં શકુની છાયા ચલાવવાની જરૂર નથી. ૮
ઉપર બતાવ્યા પ્રમાણે દિશિસાધન-સંક્રાંતિ બદલવાની રીતિ બતાવી છે. પશુ તે સ'ક્રાંતિએ કયા વખતે બદલાય છે ? એ વાતની સર્વને ખબર હાતી નથી. એટલે ાને પૂછવાનું રહે છે. તેમ ન રહેવા એક સરખી રીતે સને જાણવા માટે આ નીચે બતાવીએ છીએ.
ચૈત્ર માસમાં “મે” સંક્રાંતિ, વૈશાખમાં વૃષ” સ’ક્રાંતિ, તથા જ્યેષ્ઠમાં “મિથુન”, અષાઢમાં “ક” શ્રાવણે “સિંહ” ભાદ્રપદે કન્યા,” આશ્વિને “તુલા,” કાર્ત્તિ કે ‘વૃશ્ચિક,” માર્ગશીર્ભે ધન,” પાયે “મકર,” માધે “કુંભ” અને કાલ્ગુન માસમાં “મન” સંક્રાંતિ હાય છે, એ રીતે દર