________________
અધ્યાય ૧૦ મે.
( ૧૭ )
અર્થ –ધનુષનું ક્ષેત્રફળ પ્રથમ શ્લેકમાં કહાડતાં આવેલા મૂળના રહેલા શેષમાં એક ઉમેરી ચોવીસે (૨) ગુણ તેમાં પાંચ ઉમેરી બમણ કરી; તેમાં બે ઉમેરવાથી જે અંક આવે તે અંકનું મૂળ કહાડતાં જે અંક આવે તે શેષ રહેવાનું ફળ સમજવું.
વી . अष्टास्रकस्यपृथुलेनदैर्घ्यंगुण्यंहितद्रागविभागहीनं ॥ षड्भागकस्याष्टयुगांशभागंकुर्याविहीनंपुनरेवशेषात् ॥ १० ॥
અર્થ –*અષ્ટાન્ન અથવા આઠ હાંસ અઠાંસ ભૂમિની પહોળાઈ સાથે લંબાઈને ગુણતાં જે આવે તેમાંથી તેને છઠ્ઠો ભાગ ઓછો કરી ઓછા કરેલા ભાગમાંથી બાકી રહેલામાંથી (શેષ પાંચ ભાગ રહ્યા તેમાંથી) વળી છો ભાગ કહાડી તે છઠ્ઠા ભાગને અડતાળીશે ભાગતાં જે આવે તે બાકીના ભાગમાંથી કહાડતાં (પાંચ ભાગમાંથી કહાડતાં) જે રહે તે અષ્ટાસનું ક્ષેત્રફળ સમજવું.
દા–તેર હાથ (૧૩) જીવા અને (૩) ત્રણ હાથ બાણ હેય તે તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
રીતઃ–જીવો તેર છે અને બાણ ત્રણ છે એ બેને સરવાળો કરતાં સેળ થાય; તેને બે ભાગતાં અથવા એ સરવાળાનું અર્ધ કરતાં આઠ (૮) થાય, તે આઠને બાણે એટલે ત્રણે ગુણુતાં (૨૪) વીસ થાય અને એ ગુણાકાર અથવા ચોવીસ વર્ગ કરતાં પ૭૬ પાંચ છેતર થાય, તે વર્ગને દશે ગુણતાં ૫૭૬ ૦. પાંચ હજાર સાતસેં ને સાઠ થાય, તેને નવે ભા. ગતાં ૬૪૦ છસેં ને ચાળીસ આવ્યા તેનું વર્ગમૂળ કહાડતાં (૨૫) પચીસ હાથ ચેરસ ક્ષેત્રફળ આવ્યું અને (૧૫) પંદર શેષ રહ્યા.
રીત V | જીવાબાણું
૪ બાણ
1 x ૧ એટલે જવાબ આવશે. ઉપર બતાવેલી કઠિણ રીત છે પણ બીજી સહેલી રીત એવી છે કે
છવાને અંક અને શરને અંકને સરવાળો કરતાં જેટલો અંક થાય તે અંકનું અર્ધ કરતાં જે આવે તેને બાણના અંકવડે ગુણત-જે અંક આવે તે અંકનાં (૧૮) અરાઢમો અંશ ગુણુકારના અંકમાં ઉમેરી ગુણતાં જેટલે અંક થાય તે ક્ષેત્રફળ જાણવું જુઓ –
દા–એક ધનુષની જીવા (૧૪)ચૌદ અને બાણ (૪)ચાર હાથ છે તે તેનું સત્રફળ કેટલું થાય?
૧૪ ચંદની સાથે ૪ ચાર મેળવતાં ૧૮ અરઢ થાય તેનું અર્ધ ૯ નવ થાય તે નવને બાણે એટલે (૪) ચારે ગુણતાં ( ૩૬ ) છત્રીસ થાય, તેને ૧૮ અઢાર ભાગ (૨) બે આવે તે (૩૬) છત્રીશમાં ઉમેરતાં (૩૮) આડત્રીસ થાય એ ક્ષેત્રફળ સમજવું.
૧૪+૪=૧૮૯૨=૯૮૪=૩૬+ = ૩૮ ચે. હા. જવાબ. * સમબાજુ અટકાણુની લંબાઈ અને વ્યાસ (૧૨) બાર હાથ છે તેનું ક્ષેત્રફળ કેટલું?