________________
(૧૭)
રજવલ્લભ અર્થ:–વૃત્તની પરિધિ અથવા પરીવને વ્યાસે ગુણીને (૪) ચારે ભાગતાં જે આવે તે વૃત્તનું ક્ષેત્રફળ જાણવું અને તે ક્ષેત્રફળને ચારે ગુણીએ તે તે દડા જેવી આકૃતિનું પૃષ્ઠફળ આવે અને તે પૃષ્ઠફળને વ્યાસે ગુણને જીએ (૬) ભાગીએ તે તેથી ગેળનું ઘનફળ નીકળે છે. ૭
હવાતિ. जीवाशरैक्यस्यदलंशरेणहत्वास्यवर्गदशभिर्विगुण्यं ॥ अंकैर्विभक्तसतिलब्धमूलंप्रजायतेचापफलंस्फुटतत् ॥ ८ ॥
અર્થ–*જીવા (પણછ અથવા પ્રત્યંચા) અને બાણુ, એ બેને સરવાળે કરી તે સરવાળાને અર્ધભાગ કરે, અથવા બેએ ભાગતાં જે આવે તેને બાણના માપ સાથે ગુણતાં, જે આવે તે અંકને વર્ગ કહાડતાં, જે આવે તેને દશે ગુણતાં, જે આવે તે અંકને નવે ભાગતાં તેનું મૂળ કહાડ જે અંક આવે તે ધનુષ્યનું ક્ષેત્રફળ જાણવું. ૮ मूलावशेषंहितदेकयुक्तंजिनाहतंसंयुतमंगुलैश्च ।। द्वाभ्यांयुतेनद्धिगुणेनमूलेनाप्तस्फुटतत्फलमुक्तमाद्यैः ॥ ९॥
પરિઘxટ્ય
* વૃત્તનું ક્ષેત્રફળ કાઢવું હોય તે મારા સાસ= ક્ષેત્રફળ આવે. ઉપરના લેકમાંના દષ્ટાંતમાં ૪૨ હાથ વ્યાસ અને ૧૩૨ પરિધ છે તેનું ક્ષેત્રફળ કાઢવું હોય તે ૪૨ હાથ વ્યાસને ૧૩૨ પરિઘે ગુણતાં પપ૪૪ આવ્યા તેને ૪ ચારે ભાગ્યા તે ૧૩૮૬ રસ હાથ ગોળનું ક્ષેત્રફળ સમજવું. ૧ તે ક્ષેત્રફળને એટલે ૧૩૮૬ રસ હાથને
૧૩ર પરીધ. ૪ ચારે ગુણએ તે ૫૫૪૪ રસ હાથ ગોળ દડા જેવી આકૃતિનું પ્રફળ સમજવું.
૧ ૩૮૬ . હા. ૨ ગળાનું ઘનફળ કાઢવું હોય તે ગાળાના પૃષ્ઠફળને તેના વ્યાસે ગુણ છએ ભાગવા. ઉપરના દાખલામાં ૫૫૪ રસ હાથ ગેળાનું પૃષ્ઠફળ છે તેને તેના વ્યાસ ૪૨ એ ગુણતાં ૨૩૨૮૪૮ આવ્યા તેને ૬
૫૫૪૪ ચે. હા.
પૃષ્ઠફળ એ ભાગ્યા તે ૩૮૮૦૮ ઘનહાથ એ ગોળ દડા જેવી આકૃતિનું ઘનફળ આવ્યું.
* જીરા અથવા ક્યા નામ છે. તે ધનુષ અથવા કામઠાને બાંધેલી હોય છે તેવી આકૃતિનું ક્ષેત્ર હોય તેનું ક્ષેત્રફળ કહાડવાની એવી રીત છે –
ક્ષેત્રફળ. ૩૮૮૦૮ ધનહાથધનફળ
૪૨ હાથે વ્યાસ