________________
૫ રાનવજીમ ॥
अध्याय १० मो.
રાજિની. छायाचाणूरेणु केशाग्रलिक्षायूकाः प्रोक्ताः स्याद्यवस्त्वं गुलश्च ॥ छायादिभ्योष्टममानस्यवृद्धिः प्रोक्तो हस्तोजैन संख्यांगुलैश्च ॥१॥
અર્થઃ—છાયાર્દિકના અનુક્રમે આઠ આઠ ગુણા કરવાથી માપ થાય છે તે એવી રીતે કે,—
૧ છાયાની આઠ ગુણાઇ કરવે એક અણુ થાય, ૨ તથા તેવા આઠ અણુની એક રેણુ થાય, ૩ તથા તેવી આઠ રેજીનું એક કેશાગ્ર થાય, ૪ તથા તેવા આઠ કેશાગ્રની એક લક્ષા અથવા એક લીખ થાય, ૫ તથા તેવી આ લિક્ષાની એક યૂકા અથવા એક જૂ થાય; ૬ તથા તેવી આઠ ચૂકાને એક યવ અથવા એક જવ થાય, છ તથા તેના આઠ યવને એક આંગુળ થાય. ૮ અને તેવા (૨૪) ચાવીસ માંગુળાને એક હાથ થાય છે. ૧ इंद्रवज्रा. व्यासेनदैर्घ्यंगुणितेयदैक्यं तत्कोणक्षेत्रस्य फलंप्रदिष्टं ॥ पिंडेतदैक्यं पुनरेवताडयंखातस्य भित्तेश्चयनादिसिद्धिः ॥ २ ॥
અર્થઃ-જે ભૂમિના બ્યાસ અને લંબાઈ, એ એ સરખાં હોય એવી ચતુરસ્ર ભૂમિના બ્યાસ સાથે લખાઇના ગુણાકાર કરતાં જે આવે તે ભૂમિનુ ક્ષેત્રફળ સમજવું અને તે ક્ષેત્રફળને તે ભૂમિના ખાત અથવા ખેાદાણની 'ચાઈ સાથે ગુણતાં જે આવે તે ચતુરસ લખાઈ તથા ભ્યાસ અને ડાઇનું એ સમગ્રનુ ઘન ક્ષેત્રફળ સમજવું, એ ક્ષેત્રફળનુ નામ ખાતસિદ્ધિ થાય છે, અને તેજ રીતે
૧ છાયા એટલે ઘરના છાપરાના છિદ્રમાંથી સૂર્યનાં કિરણા ગોળ લાકડી જેવાં છાપામાં દેખાય છે તે કિરામાં ઉડતાં ઘણાંજ બારિક રજકણા દેખાય છે તે રજકણેના આમા અશે નાની હાય એવી જે છાયા છે તે છાયાથી આઠગણાં મોટાં અણું હાય.
૨ અણું એટલે સૂર્યના કિરણમાં ઉડતાં રજકણા. ૩ રેણુ એટલે ખારીક પદાર્થ હાથમાં લઈ સકાય એવું પદા, ૪ કુશસ્ત્ર એટલે વાળની અણી.