________________
અધ્યાય ૧૦ મે.
( ૧૫ ) ભિતના ચણતર માટેનું ગણિત કરવું ચણતરની સિદ્ધિ થશે અર્થાત્ ઇટની ઉંચાઈ અથવા જડાઈ તથા પહોળાઈ અને લંબાઇ ગણવેથી ચણતરમાં ગએલી ઇંટે અથવા ચણવાનું હોય તે કામની ઈટેની સંખ્યા આવશે. ૨
૩nstત. करेकरनेचकरप्रमाणंकरांगुलेनांगुलमेवसंख्या ॥ स्यादंगुलैरंगुलताडितैश्चलब्धंफलंजैनविभाजितेतत् ।। ३ ।।
અર્થ:-ભૂમિના વ્યાસ સાથે લંબાઈને હાથને ગુણાકાર કરી ક્ષેત્રફલ લાવીએ તે “ હસ્તાત્મક ” ક્ષેત્રફળ કહેવાય, તથા ભૂમિના વ્યાસના હાથે અને તે હાથ ઉપર આંગુળ સાથે ભૂમિની લંબાઈના હાથે અને તે હાથે ઉપરના આંગળાને પરસ્પર ગુણાકાર કરતાં જે ક્ષેત્રફળ આવે તેનું નામ “હસ્તાંગુલાત્મક ક્ષેત્રફળ કહેવાય, તથા ભૂમિના વ્યાસના આંગુ કરી તેમજ ભૂમિની લંબાઈના આંગુળ કરી એક બીજા સાથે ગુણતાં જે આવે તે “આંગુ લાત્મક ક્ષેત્રફળ કહેવાય, અને એ ગુલાત્મક ક્ષેત્રફળને વીશે ભાગતાં જે આવે તે “આંગુલહસ્તાત્મક ક્ષેત્રફલ કહેવાય. ૩
મંત્રાતા. वृत्तव्यासात्रिगुणपरिधिासषड्भागयुक्तो विस्तारार्द्धपरिधिदलमन्योन्यनिघ्नेयदैक्यं ।। पिंडेनैवंपुनरपिततस्ताडयेत्वातसिद्ध्यै चित्यादेास्फुटफलमितिक्षेत्रवृत्तस्वरूपं ॥ ४ ॥
૫. ચણતર ખાત અને ક્ષેત્રફળની સિદ્ધિ માટે આ શ્લોકમાં જે રીતિ બતાવી છે તેજ રીતે લીલાવતા વિષે ખાતવ્યવહાર અને ક્ષેત્રવ્યવહારમાં છે તથા ગણિત ચિશભામના પુસ્તકમાં પણ તેજ રીતે છે. જુઓ -
દાખલે. ૫ લંબાઈ હાથે પાંચ તથા ૪ ચાર હાથ પહોળાઈ અને ૩ ત્રણ હાથની ઉંડાઈ હેય તેમાં લંબાઈ અને પહોળાઈને ગુણાકાર કરતાં ૨૦ વીસ આવે તે ક્ષેત્રફળ થયું; એ ક્ષેત્રફ. ળિને ત્રણની ઉંડાઈ સાથે ગુરુતાં જે આવે તે ઘનફળ થાય. ૬૦
ક્ષેત્રફળ. ધન ક્ષેત્રફળ. જવાબ ૧૦ ખાતની સિદ્ધિ,