________________
અધ્યાય ૯ મો.
( ૧૬૩ )
व्यासेसप्ततिहस्तवियुक्तशालामानमिदंमनुभक्त ॥ पंचत्रिंशत्पुनरपितस्मिनमानमुशंतिलघोरितिवृद्धाः ॥३०॥
અર્થ—ઘરને વ્યાસ જેટલા હાથ હોય તેટલામાં (૭૦) શીર હાથ ઉમેરી (૧૪) ચિદે ભાગતાં લખ્યાંક જે આવે તેટલા હાથની શાળા જાણવી, અને તે શાળા જેટલા ગજની આવી હોય તેટલા ગજમાં (૩૫) પાંત્રીસ ઉમેરી ગણતાં જેટલું અંક થાય તે અંકને (૧૪) ચદે ભાગતાં જે લખ્યાંક આવે તેટલા માનને અલિંદ જાણ. ૩૮
શારિની. एकंदारंपाङ्मुखंशोभनस्याचातुर्वकंधातृभूतेशने ॥ युग्मंप्राच्यांपश्चिमेथत्रिकेषुमूलद्धारंदक्षिणेवर्जनीयं ॥३९॥
અર્થ–જે ઘરને એક દ્વાર કરવું હોય તે ઘરને પૂર્વ દિશાએ દ્વાર કરવું, પણ અહ્મણ, મહાદેવ અને જેને પ્રસાદને મારે દિશાએ ચાર હાર
#ાં તથા જે ઘરને બે દ્વારા કરવાં હોય તે ઘરને પૂર્વ અને પશ્ચિમ એ બે દિશાઓમાં બે દ્વારે કરવાં; અને જે ઘરને ત્રણ દ્વારા કરવાં હોય તે ઘરનું મૂળ દ્વાર અથવા મુખ્ય બારણું દક્ષિણ દિશાએ કરવું નહિ. ૩૯
इतिश्री राजबल्लभे वास्तुशाने मंडमकृते नमोऽध्यायः ॥९॥
.*
*
* *
* *
ક