________________
(૧૫૬)
રાજયલલિ, જે હાથી (૬) છ હાથ ઉચે હોય તેનું “સંકીર્ણ” નામ કહેવાય, તથા (૭) સાત હાથ ઉચે હોય તે “મદ” નામને હાથી કહેવાય, તથા (૮) આઠ હાથ ઉચે હોય તે “મૃગ' નામને હાથી કહેવાય, તથા (૯) નવ હાથ ઉચે હોય તે “ભદજાતિ'' હાથી કહેવાય, એ ભદ્રજાતિને હાથી સર્વ હાથીઓની જાતિમાં ઉત્તમ જાતિને હાથી કહેવાય. ૨૯
उपजाति. अष्टोत्तरंहस्तशतंपृथुत्वेनृपगृहंचोत्तममेवतस्मात् ॥ अष्टाभिरष्टाभिरतोविहीनानपंचैवभागाधिकतोपिदैर्ये ॥३०॥
અર્થ:–રાજાનું ઘર એક સે ને આઠ હાથ (૧૦૮) પહેલું હોય તે તે ઉત્તમ ઘર કહેવાય પણ એ ઉત્તમ ઘર કરતાં કનિક પંક્તિનું ઘર કરવું હોય તે એ ઉત્તમ ઘર કરતાં દરેક કનિષ ઘર આઠ આઠ હાથ ઘટાડવું; પણ ઘટાડવાની રીત એવી છે કે, ઘરને જેટલું વ્યાસ હોય તે વ્યાસથી ઘરની લંબાઈ સવાગણી વધારે રાખવી. જેમકે-જે ઘર (૧૦૮) એકસો ને આઠ હાથ પહેલું હોય તે ઘર (૧૩૫) એકસો ને પાંત્રીશ હાથ લાંબું કરવું; રે (૧૦૦) હાથ ૫હેલું હોય તે (૧૨૫) સવાસો હાથ લાંબું કરવું; (૯૨) બાણું હાથને વ્યાસ હોય તે ઘર (૧૧૫) એક ને પંદર હાથ લાંબું કરવું; (૮૪) ચોરાશી હાથને વ્યાસ જે ઘરને હોય તે (૧૦૫) એકસો ને પાંચ હાથ લાંબું કરવું, અને જે ઘરને વ્યાસ (૭૬) છોતેર હાથ હોય તે (૫) પંચાણું હાથ લાંબું ઘર કરવું, એ રીતે રાજાઓના ઘરે પાંચ પ્રકારનાં કહ્યાં છે. ૩૦
उपजाति. अशीतितोरागकरैश्चहीना-पंचालयाभूपसुतप्रियाणां ॥ ત્રિમાર્થોિથવાતાવિયાગહામેળેથોહિતાશ્વ ને રૂ? |
અર્થ–રાજાના કુમારનું અને રાજાની પટરાણીનું ઘર (૮૦) એંશી હાથના વ્યાસવાળું કરવું તે ઉત્તમ પ્રકારનું ઘર છે, પણ તે પ્રકારથી કનિષ્ઠ પ્રકારનું કરવું હોય તે ઉત્તમ ઘર કરતાં દરેક કનિષ્ઠ ઘરમાં (૬) છ છ હાથે ઘટાહવું પણ, ઘરની પિહોળાઈને ત્રીજો ભાગ ઘરની લંબાઈમાં વધારી લંબાઈ વધારે કરે તે એવી રીતે કે --