________________
અધ્યાય ૯ મે,
-
-
-
-
-
-
-
-
-
-
જે ઘર (૮૦) એશી હાથ પહેલું હોય તે (૧૦-૪) એક સે. સાડા છ હાથ ને ચાર આંગળ લાંબું ઘર કરવું તથા જે (૭૪) ચમેતર હાથ પહેલું હોય તે (૯૮૪) સાધઅઠ્ઠાણું હાથ ને ચાર આંગુળ લાંબુ કરવું, જે (૬૮) અડસઠ હાથ પહેલું હોય તે ઘર (બા-૪) સાડીનેવુ હાથ ને ચાર આંગુળ લાંબું કરવું; જે (૬૨) બાસઠ હાથ પહેલું હોય તે ઘર (૮રા-૪) સાડીબાશી હાથ ને ચાર આંગુળ લાંબુ કરવું અને જે ઘર (૫૬) છપ્પન હાથ પહેલું હોય તે ઘર (૭૪–૪) સાડીચમેતેર હાથ ને ચાર આંગુળ લાંબુ કરવું, એ રીતે રાજપુત્ર અને રાજપટરાણીનાં ઘર અનુક્રમે પાંચ પ્રકારનાં કહ્યાં છે. ૩૧ प्रोक्तंचतुःषष्टिकरपृथुत्वेक्रमेणषडभिश्चकविहीनं ॥ षड्भागतोदय॑मतोधिकंस्याबलाधिपस्यैवचपंचवृद्धयें ॥३२॥
અર્થ–રાજા, કુમાર અને રાણીનાં ઘરે જેમ પાંચ પ્રકારનાં કહ્યાં છે તેમ સેનાપતિનાં ઘરે પણ પાંચ પ્રકારનાં કહ્યાં છે તે એવી રીતે કે –
જે ઘર (૬૪) ચેસઠ હાથ પહેલું હોય તે તેને છÀભાગ લંબાઈમાં ઉમેરી (૭-૪) સાચિમેતેર હાથ ને ચાર આંગુળ ઘરની લંબાઈ કરવી. જે ઘર (૫૮) અઠ્ઠાવન હાથના વ્યાસવાળું હોય તે વ્યાસમાંથી (૬) છછું ભાગ લંબાઈમાં ઉમેરી (૨૭-૪) સાડાસડસઠ હાથ ને ચાર આંગુળ લાંબું ઘર કરવું તથા જે ઘર (પર) બાવન હાથ પહોળું હોય તેને છઠ્ઠા ભાગ લંબાઈમાં વધારી (૬-૪) સારસાઠ હાથ ને ચાર આંગુળ લાંબુ ઘર કરવું જે ઘર (૪૬) બેંતાળીસ હાથ પહેલું હોય તે તેને છ ભાગ લંબાઈમાં ઉમેરતાં (૫૩-૪) સાડત્રેપન હાથ ને ચાર આંગુળ લાંબું ઘર કરવું અને જે ઘરને વ્યાસ (૪૦) ચાળીસ હાથ હોય તેને છ ભાગ (ા-૪) સાડાછ હાથ ને ચાર આંગળ થાય તેટલ વ્યાસમાં ઉમેરી (૪૬-૪) સાડી છેતાળીસ હાથ ને ચાર આંગુળ લાંબું ઘર કરવું; એવા અનુક્રમે પાંચ પ્રકાર છે તે દરેક પ્રકારમાં છ છ હાથે ઘટાડી લબાઈમાં વધારવા. ૩૨
રા૪િની. षष्ट्याहस्तैमंत्रिगेहपृथुत्वेहीनंहीनपंचकंवेदवेदैः कुर्याद्धस्तैरष्टमांशोधिकोसोव्यासादग्रेवड़ितोदैर्घ्य एव ॥३३॥ ' અર્થ–મવિ અથવા પ્રધાનનાં ઘર પણ પાંચ પ્રકારનાં છે. તે દરેક પ્રકારમાં ચાર ચાર (૪) હાથે ઘટાડી (વ્યાસમાંથી ચાર હાથ ઘટાડવું)