________________
( ૧૩૦ )
રાજવડા
અલિ
ઘરના મુખ આગળ એક અલિદ વધારી ત્રણ કરવામાં આવે તે તે રુદ્ર નામ ખદલાઈ તેનું નામ "સાગર ઘર કહેવાય; પણ તે નામના ઘરના સુખ આગળ ચાર અલિદો હોય, તે ઘરની જમણી તરફ એક અલિદ્ય, ડાબી તરફ એક અલિદ અને પછીતે એક અલિંદ હોય, એ રીતે અલિદા વધારી ઘર કરવામાં આવે તે તે નૃપશેાભિત નામનું ઘર કહેવાય. ૨૧ पंचाग्रेसकलंभ्रमश्चलघुना सर्वस्य तत्सौख्यदं
राजस्याग्रमसंयुतंच भवनं तत्सर्वशांतंभवेत् ॥ प्राग्वाणंकुलनंदनं क्रमतयात्वेकद्रयैकान्वितं तस्मिन्दक्षिणसंयुतेच लघु के कल्याणसंज्ञंतदा || २२ | અથ:--જે ત્રિશાળ ઘરના મુખ આગળ પાંચ અલિદો હોય, તે ઘરની ડાખી, જમણી અને પછીતે, એ રીતે ત્રણ તરફમાં ત્રણ અલિ અર્થાત્ દરેક તરફ એક અલિંદ હાય અને તે ઘરનુ મુખ ઉત્તરમાં હોય તે તે સાધ્યદ ઘર કહેવાય; તેવુંજ ઘર પૂર્વ મુખનુ હોય તો તે રાજાય ઘર કહેવાય; તેવુંજ ઘર દક્ષિણ મુખનું હોય તો તે અસંયુત ઘર કહેવાય અને તેવુંજ ઘર પશ્ચિમ મુખનુ` હોય તે તેા સર્વશાંત ઘર કહેવાય. વળી~~
૧
૫
જે ઘરના મુખ આગળ પાંચ અલિદો હોય, તે ઘરની જમણી અને ડાબી તરફ એક એક અલિદ હોય, પછીતે એ અલિદો હોય તા તે સ્કુલન’દન ઘર કહેવાય; પણ તેવાજ ઘરની જમણી તરફ વળી એક અલિદ વધારી એ અલિ કરવામાં આવે તે તે કલ્યાણુ ઘર કહેવાય. ૨૨ सर्वाशासुलघुत्रयंश रमु खेतत्पद्ययुग्मं क्रमात् तत्सौभाग्यविवर्धनंच भवनंराज्ञां सदानिर्मितं ॥ आनंद मुखराग दक्षिण लघुर्वामेचष्टष्ठेद्रयं रामास्यंजन शोभनं गुणगुणैकेनान्वितं सृष्टितः ॥ २३ ॥
અર્થ:—જે ત્રિશાળ ઘરનાં મુખ આગળ પાંચ અલિદો હોય, તેવા ઘરની જમણી, ડાબી અને પછીતે એ રીતે ત્રણ તરફ્ નવ અલિદા હોય, અથાત્ દરેક તરફ ત્રણ ત્રણ અલિો હોય અને તેવા ઘર મધ્યે એ ષટ્કારુ હાય, તેા તે સાભાગ્યવર્ધન ઘર કહેવાય; તે સાભાગ્યવર્ધન ઘર શાએ નિર'તર કરવું જોઇએ; જે ત્રિશાળ ઘરના મુખ આગળ છે. અલિ હેય તે ઘરની જમણી તરફ એક અલિદ હાય, તેમજ ડામી તરફ એ અલિદો હાય અને પછીતે એ અલિદો હોય; તા તે ઘરનુ નામ આનદ કહેવાય;