________________
અધ્યાય ૭ મે,
( ૧૧ ) અને જે વિશાળ ઘરના મુખ આગળ છ અલિંદે હાય, તથા (જમણી તરફ) ત્રણ અલિંદ હોય, પછીતે ત્રણ અલિંદે હેય અને ડાબી તરફ એક અલિંદ હોય તે તે ઘરનું નામ જનશોભન કહેવાય. ૨૩
स्यान्द्रोवर्धनमग्रतोरसयुतंयुग्माग्निनत्रैःक्रमात् सप्ताग्रेत्रिगुणंत्रिकंचलघवोलोकत्रिकेसुंदरं ॥ गेहंश्रीतिलकंचभद्रसहितं-हस्वेनहीनमुखे तद्युक्तंलघुनाथभद्रसहितंविष्णुप्रियंभूपतेः॥ २४ ॥
અર્થ-જે વિશાળ ઘરના મુખ આગળ છે અલિદ હેય, તથા જમણી તરફ બે અલિંદે, પછીતે ત્રણ અલિંદે અને ડાબી તરફ બે અલિંદે હોય, તે તે ૧ ગોવર્ધન ઘર કહેવાય; જે ત્રિશાળ ઘરના મુખ આગળ સાત અલિદે હોય, તે ઘરની જમણી તરફ ત્રણ અલિંદે, ડાબી તરફ ત્રણ અલિદ હોય તો તે શ્રેયસુંદર ઘર કહેવાય; પણ તે ઐક્યસુંદર ઘરના મુખ આગળના સાત અલિંદેમાંથી એક અલિંદ ઓછો કરી, તે ઓછા કરેલા અલિંદના ઠેકાણે એક ભદ્ર કરવામાં આવે તે તે શ્રોતિલક ઘર કહેવાય, અને એજ ત્રિલેક્સસુંદર ઘરના મુખ આગળના સાત અલિંદે કાયમ રાખી તે સાતે અલિ આગળ એક ભદ્ર વધારવામાં આવે છે તે વિષ્ણપ્રિય નામે ઘર કહેવાય છે, તેવાં ઘરે જાઓએ કરવાં જોઈએ. ૨૪
ફંકવા . षट्दारुकंश्रीत्रिदशंत्रिशालं । तच्छ्रीनिवासंमुख-हखयुक्तं ॥ શ્રીવત્સત શ્રીપરમેશ્યા શ્રીમૂષકુવંર . રણ છે
અર્થ–જે વિશાળ ઘરમધ્યે પરૂ હોય તે શ્રીવિદ નામા ઘર કહેવાય; પણ તે શ્રી ત્રિદશ ઘરના મુખ આગળ એક હ્રસ્વ હેય તે તે "શ્રીનિવાસ કહેવાય; તેજ શ્રીવિદશ ઘરના મુખ આગળ બે અલિંદે હોય તે તે ૧૬ શ્રીવત્સ ઘર કહેવાય; તેજ શ્રીટિશ ઘરના મુખ આગળ ત્રણ અલિંદે હોય તે તે શ્રીધર ઘર કહેવાય અને તેજ શ્રી ત્રિદશ ઘરના મુખ આગળ ચાર અલિંદે હોય તે તે શ્રીભૂષણ ઘર કહેવાય. ૨૫