________________
અધ્યાય ૭ મે.
(૧૯ કહેવાય; તેજ ઘરનું મુખ દક્ષિણ સામે હોય તે તે સર્વજ્ઞ નામ ઘર કહેવાય; અને તેવાજ ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તે તે દર્પક નામ ઘર કહેવાય.૧૯
धान्यंवृद्धिकरंत्रिशालमुदितंशालाविभागविना प्राक्शालारहितंशुभंनिगदितसुक्षेत्रमर्थप्रदं ॥
चुल्हीसंज्ञमिदंकरोतिमरणंहानितथायाम्यया पक्षघ्नंमहिषीमृतेचभवनंतत्पुत्रबंघुक्षयं ॥ २० ॥
અથ–શાળાના વિભાગ વિના (અલિંદ વિના) ઉત્તર દિશાના મુખવાળું જે ત્રિશાળ ઘર હોય તે ધાન્ય નામનું ઘર કહેવાય; તે ધાન્ય ઘર કરવાથી વૃદ્ધિ થાય, પણ તેજ વિશાળ ઘર પૂર્વના મુખનું હોય તે તે સુક્ષેત્ર નામાં ઘર કહેવાય; તે સુક્ષેત્ર ઘર શુભ છે માટે તેનું ઘર કરવાથી ધનની પ્રાપ્તિ થાય; વિના અલિંદનું વિશાળ ઘર દક્ષિણ મુખનું હોય તો તે કહી નામનું ઘર કહેવાય તેવું ઘર કરવાથી ઘરધણનું મૃત્યુ થાય-હાનિ થાય; અને મહિષી શાળા વિનાનું એટલે વિના અલિંદનું ત્રિશાળ ઘર પશ્ચિમ મુખ વાળું હોય તે તે પક્ષઘ નામા ઘર કહેવાય તેવું ઘર પુત્ર અને ભાઈને નાશ કરનાર છે, માટે તેનું ઘર કરવું નહિ. ૨૦
त्रैशालानिचषोडशप्रथमतःसोमेचषट्दारुकं तच्चैकेनपुरोपिशंकरमिदंमध्यक्रमाविश्वतः ॥ रुदेदौमुखतोपिदक्षिणलघुस्त्वेकाधिकंसागरं चत्वारोनृपशोभितेचपुरतःप्रादक्षिणकालघुः ॥२१॥
અથ–પ્રથમ કહેલા ત્રિદિશાદિ એક અલિંદવાળાં વિશાળ સોળ (૧૬) ઘરે જે જે કહ્યાં છે, તેવા ઘરમાં પદારુ હેય તે તે સેમ નામા ઘર કહેવાય; પણ જે ઘરને પદ્યાર ન હોય તો તે શંકર નામે ઘર કહેવાય એવા ઘરને અનુક્રમ મધ્યથકી છે તે એવી રીતે કે –
આ લેકમાં છ ઘરે કહ્યા છે, તેમાં મધ્યનાં બે ઘરમાંથી એકનું વિશ્વ નામ છે અને બીજા ઘરનું નામ 'રુદ્ધ છે. એ બન્ને ઘરના મુખ આગળ બે બે અલિંદ હોય, સેમ અને શંકર એ અને ઘરના મુખ આગળ એક એક અલિંદ હોય, પણ એ બને પિકી સમ ઘરને ષટ્ટા હોય અને શંકર ઘરને ષટ્ટાહેય નહિ એટલેજ ભેદ છે. વિશ્વ ઘરના મુખ આગળ બે અલિદે હોય તેજ રીતે સ્ત્ર ઘરના મુખ આગળ પણ બે અલિંદ હોય, પણ દ્ધ ઘરની જમણી તરફ એક અલિંદ હોય એમાં એટલેજ ભેદ છે. અને તે દ્ધ