________________
(૧૨૮)
* રાજવલભ,
rannan
અર્થ –જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદે હૈય, તે ઘરની જમણી તરફ એક અલિંદ અને પછીતે એક અલિંદ હોય પણ તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તો ભૈરવ નામા ઘર કહેવાય; તેજ ભૈરવ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે ભરત નામા ઘર કહેવાય; તેજ ભરવ ઘરનું મુખ દક્ષિણ સામે હોય તે તે નરજ નામા ઘર કહેવાય; અને તેવાજ ભૈરવ ઘરનું મુખ પશ્ચિમે હેય તે તે કુબેર નામનું ઘર કહેવાય.
ઉપર કહેલા પ્રથમના ત્રિશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદે હોય પછીતે એક અલિંદ હોય પણ તે ઘરને જમણી તરફ અલિંદ ન હોય અને ડાબી તરફ એક અલિદ હોય તેવા ઘરનું મુખ ઉત્તર સામે હોય તે તે બહસિયાન ઘર કહેવાય તે ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે વિયાન ઘર કહેવાય; તથા તે ઘરનું મુખ દક્ષિણે હેય તે તે ઘરનું નામ હયજ કહેવાય; અને તેજ ઘરનું મુખ પશ્ચિમે હેય તે તે “કૃપજ કહેવાય. ૧૮
રાધૂંઢવીડિત. वर्णानांशुभदंचसागरगृहपंचैव-हस्वामुखे प्रोक्तंक्षीरदरत्नदायकमिदंकोलाहलंचापरं ॥ षट्दारद्वयभद्रसप्तलघवस्तिर्यग्युतंशालया
गंधर्वक्षितिभूषणंचकथितंसर्वज्ञकंदपकं ॥ १९ ॥ અર્થ જે વિશાળ ઘરના મુખ આગળ પાંચ હસ્વ હોય અને તે ઘરનું સુખ ઉત્તર સામે હોય તે તે સાગર નામા ઘર કહેવાય; તે સાગર ઘર ચારે વર્ણને સુખકારી છે પણ તે સાગર ઘર પૂર્વ મુખનું હોય તે તેનું સાગર નામ બદલાઈ ક્ષીરદ નામા ઘર થાય; તેજ સાગર ઘરનું મુખ દક્ષિણે હોય તો તે રત્નદાયક નામાં ઘર કહેવાય; અને તેજ સાગર ઘરનું પશ્ચિમે મુખ હોય તે. તે “કેલાહલ નામા ઘર કહેવાય છે.
ઉપર કહેલા વિશાળ ઘર મધ્યે બે ગદ્દારૂ હોય, તે વિશાળ ઘરના મુખ આગળ સાત (૭) અલિંદે હય, તે અલિંદ આગળ એક ભદ્ર હોય, તે ઘરની જમણી તરફ પણ એક અલિંદ હોય, એવા ઘરનું ઉત્તર મુખ હોય તે તે "ગંધર્વ ઘર કહેવાય; તેજ ઘરનું મુખ પૂર્વ સામે હોય તે તે ક્ષેતિભૂષણ નામ ઘર
૧ હસ્તિયાન અને ભાવ ઘરને વિષે માત્ર ફેર એટલો જ રહે છે કે, હસ્તિયાન ઘરની ડાબી તરફ અહિંદ આવ્યો એટલે ભૈરવ નામ બદલાઈને તેનું હસ્તિયાને નામ થયું.