________________
( ૧૨૬ )
રાજવલ્લભ.
ઘરનું મુખ પૂર્વમાં હોય તે જય નામનુ ઘર કહેવાય; તેજ ઘરનું મુખ દક્ષિણે હોય તે તે નિનાદ નામા ઘર કહેવાય. તથા તેવાજ ઘરનું મુખ પશ્ચિમે હોય તે તે કીર્ત્તિજ નામા ઘર કહેવાય.
ઉપર કહેલ' પ્રથમનું વિજય ઘર જે કહ્યું છે તેને ભદ્ર કરવાનું કહ્યું છે તે ભદ્રના સ્થાને એક અલિદ કરીએ અને તે ઘર ઉત્તર મુખવાળુ હોય તે તે પસળ નામા ઘર કહેવાય; તેજ સકળ ઘર પૂર્વ મુખનું હોય તે તે નિ લાભ નામા ઘર કહેવાય; તેજ ઘરનુ મુખ દક્ષિણે હોય તે તે વાસદ નામા ઘર કહેવાય અને તેજ સકળ ઘરનુ મુખ દક્ષિણે હોય તો તે "કાશળ નામનુ ઘર કહેવાય.
ૐવના.
त्र्येकंक्रमादीश्वरखारदाख्यं भीमंत्रकौशल्यमतः क्रमेण ॥ तदबुद्धिस्वजनद्वितीयंस्यात्कोशदं नीलमिदं चतुर्थं ॥ १५ ॥
અર્થઃ——— વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિ હાય, તે ઘરની જ મણી તરફ એક અલિદ હાય, તે ઘરનું મુખ ઉત્તર સામે હોય તે તે ઇશ્વર નામા ઘર કહેવાય; તેજ ઈશ્વર ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે વરદ ઘર કહેવાય; તેજ ઘરનું મુખ દક્ષિણમાં હોય તે તે ભીમ ઘર કહેવાય અને તેજ ઘરનું મુખ પશ્ચિમે હોય તે। તે કુશળ નામા ઘર કહેવાય; એ રીતે ત્રિશાળ ઘરની જમણી તરફ અલિદ ભેદવડે એ ઘરનાં નામેા બદલે છે તેજ પ્રમાણે એજ વિશાળ ઘરની ડાખી તરફ અલિદ આવ્યેથી ઘરનું રૂપ બદલાય છે તેમજ ઘરનું નામ પણ બદલાય છે તે એવી રીતે કે—
જે ત્રિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિંદ હોય અને તે ઘરની જ મણી તરફ અલિંદ હાય નહિ પણ ડાબી તરફ એક અલિદ હોય અને તેવા ઘરનું મુખ ઉત્તર સામે હોય તેા તેનુ નામ વેદબુદ્ધિ ઘર કહેવાય, તેજ વેદબુદ્ધિનું મુખ પૂર્વસામે હાય તો તે 'સ્વજન નામા ઘર કહેવાય, તેજ વેદબુદ્ધિનુ મુખ દક્ષિણ સામે હોય તે તે કાશદ નામા ઘર કહેવાય અને તેજ વેદબુદ્ધિનુ મુખ પશ્ચિમે હાય તે તે ચાથું “નીલ નામા ઘર કહેવાય. ૧૫
માહિની. मुखगुणलघुवामेदक्षिणेचैकएतत् वरदसरदमुक्तं दंडकंकाकपक्षं ॥ इदमयनादं मंडपेनाधिकंस्यात् तदनुचगजनादबाहुलंकीर्त्तिाहं ॥ १६ ॥