________________
અધ્યાય ૭ મે.
1
( ૧૨૫ ) હાય તો તે હસ્તિની શાળા કહેવાય છે; પણ હસ્તિનીશાળાનું મુખ ઉત્તર સામે હોય તે તે ત્રિદશ' નામ! ઘર કહેવાય; પણ તે ત્રિશ ઘર પૂર્વ મુખનુ હોય તે તે ત્રિદશાવાસ' કહેવાય; તેજ ત્રિદશ ઘર દક્ષિણ મુખનુ હોય તા તે ‘સુપ' નામા ઘર કહેવાય; અને તેજ દિશ પશ્ચિમ મુખવુ હોય તે તેનું ་કુમુદ' નામ કહેવાય. ૧૧
૨
छत्रद्र्य लिदं चतथैव पुत्र हरं चकात्वस्वभद्रं ||
षट्कं चमध्ये स्वधनं कुबेरं पक्षंतथा कामदमेतदेव ॥ १२ ॥
ܪ
અર્થ: જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિદા હોય અને તે શાળાનું મુખ ઉત્તર સામે હાય ! તે પત્ર નામા ઘર કહેવાય; તેવુંજ ઘર પૂર્વ દ્વારનુ હોય તો તે પુત્રહર નામનું ઘર કહેવાય; તેજ ઘર દક્ષિણ મુખવાળું હોય તો તે કામ નામા ઘર કહેવાય; તેજ ઘર પશ્ચિમ મુખવાળુ હોય તા તે સ્વભદ્ર ઘર કહેવાય; તેવાજ ઘર મધ્યે ષટ્ટારુ હાય તે સ્વધન નામા ઘર કહેવાય; તે ષટ્ટાવાળુ ઘર પૂર્વ દિશાના મુખવાળુ હોય તેા તે કુબેર નામનું ઘર કહેવાય; તેજ ષટ્કારુવાળું ઘર દક્ષિણ મુખનું હોય તે પક્ષ નામનું ઘર કહેવાય; અને તેજ ષટ્ટાવાળુ પશ્ચિમ મુખે હાય તે તે કામદ નામા ઘર કહેવાય. ૧૨
તે
अलिंदयुग्मंस्त्वथभद्रयुक्तंमध्ये कप जलजाभिधानं ॥ स्याद्वेषजंचैवगजंकृपंचपद | रुमध्ये सकलेष्वथातः ॥१३॥
અર્થઃ—જે ત્રિશાળ ઘરના મુખ આગળ બે અલિદા હોય અને તે અલિદો આગળ એક ભદ્ર હાય તથા મધ્યે એક પાટડી હાય, એવા ઘરનું ઉત્તર મુખ હોય તે તે કેંજલજ નામનું ઘર કહેવાય; તેવાજ ઘરનુ` મુખ પૂર્વમાં હોય તા તે ૧૪ભેષજ નામા ઘર કહેવાય; તેવુંજ ઘર દક્ષિણ સુખવાળુ હોય તે તે ૧૫ગજ નામા ઘર કહેવાય અને તેજ ઘર પશ્ચિમ મુખનુ હોય તે તે કૃપ નામનું ઘર કહેવાય. અને હવે પછી જેટલાં ત્રિશાળ ઘર કહેવામાં આવશે તે સર્વ ષટ્કા યુક્ત ઘરે જાણવાં, ૧૩ स्याद्वैजयंमंडप-हस्व भदंजयंनिनादंत्वथकीर्त्तिजंच ॥
भद्रो न हस्वाधिकसाकलाव्हंनिर्लोभकंवा सद कौशलेच ॥ १४ ॥
અર્થરે ત્રિશાળ ઘરના મુખ આગળ એક હુસ્ન (લઘુ) હોય, તે હસ્વ આગળ એક મડપ હોય, તે મડપ આગળ એક ભદ્ર હાય, તેવા ઘરનુ મુખ ઉત્તર સામે હોય તે તે વિજય નામનુ ઘર કહેવાય; તેવાજ