________________
રાજલક્ષ
અર્થ –જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિંદે હોય અને તે અલિંદે આગળ બે મંડપ હોય, તે ઘરની જમણી અને ડાબી એ બે તરફ બે બે અલિંદ હોય અને પછીતે એક અલિંદ હેય તે એવા ઘરનું નામ “વરદ છે એમ વિશ્વકર્માએ કહ્યું છે. ૮
मालीनसंज्ञमुखगैश्चतुर्भिर्युग्मंभवेदक्षिणवामभागे ॥
युग्मंतथापश्चिमदिग्विभागेतस्याग्रतोमंडपएकएव ॥ ९॥ • અર્થ:–જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદે હોય અને તે ચાર અલિંદે આગળ એક મંડપ હોય, તે ઘરની જમણું અને ડાબી એ બન્ને તરફ બે બે અલિંદ હોય, તેમજ પછીતે પણ બે અલિદે હોય તે તે “માલીની ” નામાં ઘર કહેવાય. ૯
शार्दूलविक्रीडित. प्राक्ग्रामालघवोविलासभवनेवामेलघुर्दक्षिणे तचेन्मंडपसंयुतंचकमलंस्यात्वृद्धिदंसौख्यदं ॥ वेदाःसुंदरकेमुखेचसततंवामेषणोदक्षिणे तस्याग्रेमुखमंडपश्चफलदाएवंगृहाषोडश ॥ १० ॥
અથર–જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિંદ હોય, તે ઘરની ડાબી અને જમણું એ બન્ને તરફ એક એક લઘુ હોય તે તે“વિલાસ”નામાં ઘર કહેવાય; પણ તેજ વિલાસ ઘર આગળ એક મંડપ આવે છે તે વિલાસ નામ બદલાઈ તેનું નામ“કમલ૫ કહેવાય; તે કમળ ઘર વૃદ્ધિ અને સુખ આપનાર છે જે દ્વિશાળ ઘરના મુખ આગળ ચાર કર્યું હોય અને તે ચાર પણ આગળ એક મંડપ હોય; તે ઘરની ડાબી અને જમણી, એ બન્ને તરફ એક એક ષણ હોય તે તે ઘરનું નામ “સુંદર કહેવાય. એ રીતનાં સેળ ગૃહે કહ્યાં તે ફળદાયિ છે. ૧૦
अथ त्रिशाल गृह लक्षणं.
उपजाति. अथत्रिशालंत्रिदशंषणकं । स्यात्रैदशावाससुरूपसंज्ञे॥ तथाचतुर्थकुमदाभिधानं । हस्त्यादिभेदैःक्रमतोविधेयं ॥११॥
અથઃ—જે ઘરને ત્રણ શાળાઓ હેય એવા વિશાળ ઘર આગળ એક પણ