________________
અધ્યાય ૬ છે
( ૧૧૮) અલિંદ આગળ એક મંડપ આવે તેમજ તે દ્વિશાળ ઘરની જમણી તરફ એક અલિંદ, પછીતે એક અલિંદ, વચ્ચે દારૂ આવે અને તે ઘરનું મુખ ઉત્તર દિશામાં હોય તે તે “શ્રીધર ઘર કહેવાય, એજ રીતના દ્વિશાળ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે જ કામદ' ઘર કહેવાય; એવાજ દ્વિશાળ ઘરનું મુખ દક્ષિણમાં હોય તો તે પુષ્ટિદ” નામે ઘર કહેવાય અને એવાજ દ્વિશાળ ઘરનું મુખ પશ્ચિમે હોય તો તે કીતિવિનાશ” નામે ઘર કહેવાય. ૨૭
ફુવા . वामेतथादक्षिणपश्चिमैको । युग्मंमुखेमंडपमग्रतश्च ॥ શ્રીમviીવનનંતતશ્રી શ્રીમર્જિયમેવતદ્રત ૨૮
અર્થ–જે દ્વિશાળ ઘરની ડાબી તરફ એક અલિંદ, જમણી તરફ એક અલિંદ, પછીતે એક અલિંદ અને તે ઘરના મુખ આગળ બે અલિંદ હોય, તે બે અલિંદ આગળ એક મંડપ હય, એવા દ્વિશાળ ઘરનું મુખ ઉત્તરમાં હોય; તો તે “શ્રીભૂષણ” ઘર કહેવાય, એજ પ્રકારના દ્વિશાળ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે “શ્રીવસન” ઘર કહેવાય; એજ પ્રકારના દ્વિશાળ ઘરનું મુખ દક્ષિણ તરફ હોય તો તે “શ્રીશે ભ” ઘર કહેવાય; અને એવા જ પ્રકાર રના દ્વિશાળ ઘરનું મુખ પશ્ચિમે હોય તો તે કીતિક્ષય” નામનું ઘર કહેવાય. ૨૮ एकोपरेदक्षिणवामपार्थे । षण्मध्यगंश्रीधरयुग्मपूर्व ॥ सर्वार्थदंस्यान्मुखतस्त्रयंचेत् । लक्ष्मीनिवासंकुपितंचनाम्ना ॥२९॥
અર્થ –જે દ્વિશાળ ઘરની પછીતે એક અલિંદ તથા જમણ અને ડાબી તરફ એક એક અવિંદ તથા તે ઘરના મુખ આગળ ત્રણ અલિંદ, વચ્ચે ષારૂ હોય અને તે ઘરનું મુખ ઉત્તર દિશામાં હોય તે તે શ્રીધરયુમ ઘર કહેવાય, તેવાજ ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે સર્વાર્થ ઘર કહેવાય તેવાજ ઘરનું મુખ દક્ષિણમાં હોય તો તે “લક્ષ્મીનિવાસ” ઘર કહેવાય અને એને વાજ ઘરનું મુખ પશ્ચિમ દિશા સામે હોય તો તે “કુપિત” નામનું ઘર કહેવાય.
उपजाति. युग्मंमुखमंडपमेवचाग्रे । युग्मंतथादक्षिणतोतभित्तिः ॥ पृष्टैकउद्योतकबाहुतेजः । सुतेजएवंकलहावहंस्यात् ॥ ३० ॥