________________
(૧ર૦)
રજવલ્લભ, અર્થ –જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિંદે હોય અને તે અને લિંદે આગળ એક મંડપ હય, તે ઘરની જમણી તરફ બે અલિદે હોય અને તેથી છેલ્લી ભિંત હોય, પછી તે પણ એક અલિંદ હોય અને તે ઘરનું મુખ ઉત્તરમાં હોય તે તે “ઉઘાતક ઘર કહેવાય, તેમજ તે અથવા તેવા ઘરનું મુખ પૂર્વમાં હોય તે તે બાહુતેજ” ઘર કહેવાય, તેવાજ ઘરનું મુખ દક્ષિણમાં હોય તો તે સુતેજ” ઘર કહેવાય, તેવાજ ઘરનું મુખ પશ્ચિમમાં હોય તે તે ઘરનું નામ “કળતાવહ” કહેવાય. ૩૦ उद्योतकेपश्चिमभागतोदौ । कुर्यादिशालंचबहोर्निवासं ॥ तत्सृष्ठिदंकोपसमानमंत्य । मनुक्तषट्कंक्रमतोविधेयं ॥३१॥
અર્થ–પ્રથમ કહેલા બ્લેકમાં ઉત’ ઘરની પછીતે બે અહિંદ હોય પણ તેને પદારૂ ન હોય તે તે “વિશાળ” ઘર કહેવાય; “બાહુતેજ’ ઘરની પછીતે બે અલિંદ હોય પણ તેને ષટ્ટારૂ ન હોય તે તે “બહનિવાસ” ઘર કહેવાય, “સુતેજ” ઘરની પછીતે બે અલિંદ હોય પણ તેને વદારૂ ન હોય તે તે સષ્ટિદ” ઘર કહેવાય અને તેજ રીતે “કળહાવહ ઘરની પછીતે બે અલિદે હોય ને તેને પણ પદારૂ ન હોય તે તે “કેપસમાન” નામનું ઘર કહેવાય. ૩૧ लघुत्रिकंपूर्वदिशाविभागे । एकोभवेदक्षिणवामपश्चात् ॥ महांतमेतन्महितंचदक्षं । कुलक्षयंमंडपसंयुतस्यात् ॥ ३२ ॥
અર્થ –જે દ્વિશાળ ઘરના મુખ આગળ ત્રણ અલિંદ હોય અને તે ત્રણ અલિંદે આગળ એક મંડપ હોય તથા તેજ ઘરને એક અલિંદ જમણું તરફ, એક અલિંદ ડાબી તરફ અને એક અલિંદ પછીતે હોય અને તે ઘરનું સુખ ઉત્તર સામે હોય તેવા ઘરનું નામ “મહાત” કહેવાય; તેજ અથવા તેવું જ ઘર પૂર્વ મુખવાળું હોય તે તે મહિત” કહેવાય; તેવાજ ઘરનું મુખ દક્ષિણે હોય તે તે “દક્ષ” કહેવાય અને તેવાજ ઘરનું મુખ પશ્ચિમે હોય તે તે “કુળક્ષય” ઘર કહેવાય. ૩૨ भ्रमद्धयंतिसृषदिक्षुभागे। मुखेत्रिमंडपमग्रतश्च ॥ प्रतापवर्द्धन्यमिदंचदिव्यं । सुखाधिकंसौख्यहरंचतुर्थ ।। ३३ ॥
અર્થ –જે દ્વિશાળ ઘરને ત્રણે દિક્ષાઓમાં (ડાબી, જમણી અને પછી તે) બે બે અલિંદે હોય, તે ઘરના મુખ આગળ ત્રણ અલિંદ હોય, એ મુખ આ