________________
(૧૧૮)
રાજવલભप्रदक्षिणैकःपुरतोपियुग्मं । षट्कंगृहांतःकिलशारदाख्यं ॥ ततोद्वितीयंखलुशास्त्रदंस्यात् । शीलंतथाकोटरमेवसंज्ञं ॥२५॥
અર્થ---સંતત ઘરની જમણી તરફ તથા ડાબી તરફ અને તેની પછીતે, એ રીતે ત્રણે દિશાએ એક એક અલિંદ હોય, અને તે ઘરના મુખ આગળ બે અલિંદ હોય, તેમજ વચ્ચે દ્વારૂ હોય તો તે “શારદ” નામનું ઘર કહેવાય; શાંતિદ ઘરની જમણું, ડાબી અને પછીતે એ ત્રણે તરફ એક એક અલિદ હોય તથા મુખ આગળ બે અલિંદ હોય અને વચમાં દારૂ હોય તે તે શાસ્ત્રદ’ નામે ઘર કહેવાય; વર્ધમાન ઘરની જમણી, ડાબી અને પછીતે એ રીતે ત્રણે દિશામાં એક એક અલિંદ હોય તેમજ તે ઘરના મુખ આગળ બે અલિદો હોય અને વચ્ચે યુદ્ધારૂ હોય તો તે શીળ' નામનું ઘર કહેવાય; અને કુકુંટ ઘરની જમણી તરફ એક અલિંદ, ડાબી તરફ એક અલિંદ, પછીતે એક અલિંદ, તથા તે ઘરના મુખ આગળ બે અલિંદ હોય, વચ્ચે પારૂ હાય તે તે “કેટર” નામનું ઘર કહેવાય. ૨૫ सौम्यंगृहमंडपसंयुतंचेत् । तत्तुल्यरूपंविबुधैर्विधेयं सुभद्रमस्मादपिवर्धमानं । क्रूरंचसर्वेष्वशुभंचतुर्थं ॥ २६ ॥
અર્થ –જે ઘરના મુખ આગળ બે અલિંદ અને વચ્ચે પદારૂ એવું બે શાળાવાળું શાંત, ઘર કહ્યું છે. તે ઘર આગળ એક મંડપ આવે તો તે સેમ્ય” નામે ઘર કહેવાય; એજ રીતે હર્ષણ ઘર હોય છે. તે હર્ષણના મુખ આગળ મંડપ આવે છે તે સુભદ્ર” ઘર કહેવાય; એજ રીતના વિપુલ ઘરના મુખ આગળ બે અલિંદ અને વચ્ચે પદારૂ હોય તેના મુખ આગળ એક મંડપ આવે તે તે વર્ધમાન” ઘર કહેવાય; અને તેજ રીતે કરાળ ઘરના મુખ આગળ બે અલિંદ અને વચ્ચે બદારૂ આવે છે તે ઘરના મુખ આગળ મં
આવે તે તે “કૂર” નામનું ઘર કહેવાય. એ રીતે જે દ્વિશાળ ઘર કહ્યાં છે તે દરેક દ્વિશાળ ઘરમાં છેલ્લું અથવા ચોથું ઘર આવે તે અશુભ છે એમ સમજવું. ૨૬ मुखेत्रयंदक्षिणपश्चिमैकः । षट्दारुकंश्रीधरनामधेयं ।। प्रोक्तगृहेकामदपुष्ठिदेच । चतुर्थकंकीर्तिविनाशमेव ॥ २७ ॥
અર્થ:--જે દ્વિશાળ ઘરના મુખ આગળ બે અલિંદ આવે અને તે બે