________________
અધ્યાય ૬.
વગ્રા.
( ૧૧૭ )
तस्मिन्गृहेदक्षिणतोह्यलिंदेवितंच चिनकालदंडे || वामे पुनर्बंधुदपुत्रदं स्यात्सर्वंतु तस्मिन्नपि कालचक्रं ॥२३॥
અથ:- ઉપર અતાવેલા એ શાળાવાળા શાંત ઘર આગળ એ અલિ અને શાળા વચ્ચે પારૂ કહેવામાં આળ્યું છે તે ઘરની જમણી તરફ ત્રીજો અલિ' આવે તો તે ઘરનું વિત્ત” નામ થાય; તેજ રીતે હર્ષ ઘરની જમણી તરફ એક અલિદ આવે તે તે “ચિત્ત” ઘર કહેવાય; વિપુળની જમણી તરફ એક અલિદ આવે તે! તે ઘરતું “ધન” નામ ઘરની જમણી તરફ એક અલિંદ આવે તો તેવા ઘરનુ *કાળદડ” નામ થાય.
થાય; કરાળ
વળી પ્રથમ ઉપર બતાવેલા એજ શાંત ઘરની ડાબી તરફ એક અલિદ આવે તે તે અધુદ' ઘર કહેવાય; તેજ હર્ષણ ઘરની ડાબી તરફ એક અલિદ આવે તે તે “પુત્રદ” ઘર કહેવાય; તેજ વિપુળ ઘરની ડાબી તરફ એક અલિદ આવે તે તે “સર્વ” નામનુ ઘર કહેવાય અને એજ ઘરની ડાબી તરફ એક અલિદ્ય આવે તે તે“કાળચક્રુ” નામનું ઘર કહેવાય.
કરાળ
उपजाति. लघुश्चपश्चात पुरतो पियुग्मं स्याद्दक्षिणैकोरसदारुमध्ये | તત્રપુરનુંતમવનજસ્થાોટિરુંચવયાત્રમેળ ॥ ૨ ॥
ધરના
અર્થઃ—સતત ઘરની પછીતે એક અલિદ આવે અને તે ઘરના મુખ આગળ એ અલિદે આવે તેમજ તે ઘરની જમણી તરફ પણ એક અલિ આવે વચમાં ષદારૂ આવે તો તેથી સતત ઘરનું રૂપ બદલાવાથી તે “Àપુર’’ નામે ઘર થાય; શાંતિદ ઘરની પછીતે, એક અલિ તથા તે મુખ આગળ બે અલિદો તથા તે ઘરની જમણી તરફ પણ એક અલિદ આવે અને વચ્ચે ષડ્ડારૂ આવે તે તે “રસુંદર' નામનું ઘર થાય; વર્ધમાન ઘરની પછીતે એક અલિ, ઘરના મુખ આગળ બે અલિ તેમજ તે ઘરની જમણી તરફ એક અલિદ અને વચ્ચે પારૂ આવે તો તે “નીલ” નામનું ઘર થાય; અને ધ્રુટ ઘરની પછીતે એક અલિદ તથા તે ઘરના મુખ આગળ એ અલિંદા તથા તે ધરની જમણી તરફ એક અલિ‘૪ આવે તો તે જકોટિલ' નામનું ઘર થાય. ૨૪
અને વચમાં હારૂ