________________
( ૧૧ )
રાજ્યલક્ષ
ળા જે ઘરમાં ભેગી હોય તે ઘરનુ નામ “કાચ' ઘર કહેવાય; એવા ઘરનું ફળ પણ દંડ ઘરના ફળ જેવુ છે. ( ધન નાશનું ફળ. ) ગાવી અને કરિણી, એ બે શાળા જે ઘરમાં ભેગી હોય તેવા ઘરને આકાર ચુદ્ધિને થાય છે. કેમકે, તેવા ઘરને પૂર્વ અને પશ્ચિમ એ એ દિશામાં હોવાથી ચુલા જેવા આકાર થાય છે, એ ઘર સારૂ નથી. ૧૯
ફેંકવન્ના. नामान्यतः संततशांतिदंच । स्याद्धर्द्धमानंत्वथ कुर्कुटाख्यं ॥ हस्तादितोनामचतुष्टयंच | हर्म्यद्विशालंप्रथमं तथैव ॥ २० ॥
૮૮૩
અર્થઃ—જે ઘરને હસ્તિની શાળા હોય તે સતત” નામે ઘર કહેથાય; જે ઘરને મહિષી શાળા હોય તે “શાન્તિદ” ઘર કહેવાય; જે ઘરને ગાવી શાળા હોય તે વર્ધમાન” ઘર કહેવાય; અને જે ઘરને છાગી શાળા હોય તે “ કુકુટ” ઘર કહેવાય. એ રીતે પ્રથમ દ્વિશાળ ઘર કહ્યાં છે૨૦ यत्स्वस्तिकं तद्रसदारुमध्येऽलिंदस्तथाग्रे कथितंद्विशालं । हंसाख्य कंस्यादथवर्धमानंकीर्त्तर्विनाशं भवनंचतुर्थं ॥ २० ॥
૪
અર્થ:--ઉપર બતાવેલા સ'તત નામના દ્વિશાળ ઘર આગળ એક અલિંદ આવે અને શાળામાં પારૂ આવે તો તે “સ્વસ્તિક” નામે ઘર કહે. થાય, શાંતિદ નામના એ શાળાના ઘર આગળ એક અલિદ આવે અને શાળા વચ્ચે ષટ્ટારૂ આવે તે તે “હસ” નામનું ઘર થાય. વર્ધમાન નામના દ્વિશા ળ ઘર આગળ એક અલિદ આવે અને શાળા વચે ષટ્ટાફ આવે તેપણ તે ઘરનું તેજ “વર્ધમાન” નામ રહે છે અને કુકુટ નામે દ્વિશાળ ઘર આગળ એક અલિદ આવે અને શાળા વચે ષટ્નારૂ આવે તે તે *ફીતિવિનાશ” નામનું ઘર કહેવાય. ૨૧
उपजाति. अलिंदयुग्मं पुरतोविदध्यात् पद 'रुमध्येपिचशांतसंज्ञं ॥ तस्माद्गृहे हर्षणवैपुलेचतथाचतुर्थं कथितं करालं ॥ २२ ॥
669
અર્થ:સતત ઘર આગળ એ અલિદે આવે અને શાળા વચ્ચે ષટ્ટાફ આવે તે તે શાંત” નામનુ ઘર કહેવાય; શાંતિઃ ઘર આગળ બે અલિદો હાય અને શાળા વચ્ચે ષટ્ટાફ આવે તે તે “રહર્ષણ” ઘર કહેવાય; વર્ધમાન ઘર આગળ બે અલિદો આવે અને શાળા વચ્ચે ષટ્ઠારૂ આવે તે તે વિપુળ” ઘર કહેવાય અને કુટ નામના ઘર આગળ એ અલિદા આવે અને શાળ વચ્ચે ષદારૂ આવે તે તે “કરાળ” નામનું ઘર કહેવાય. ૨૨
પ