________________
( ૧૧૪
રાજવલ્લભ.
विशाल संज्ञंव्वथभूतिदंच । हृष्टविरोधं कथितंक्रमेण ॥ तत्कालपाशंहिनिरामयं तु । सुशालरौद्रेमुनिसंमताच्च ॥ १४ ॥
ઃઃ
166
અર્થ:સાખ્ય ઘરના મુખ આગળ એક અલિ'દ્ર વધારીએ તે તે “ત્રિશાળ ।” નામે ઘર થાય; યશાદ ઘરના મુખ આગળ એક અલિદ વધે તો તે “ભૂતાદિ” નામે ઘર થાય; કુમુદના સુખ આગળ એક અલિંદ વધે તે તે “હુ” નામે ધર થાય; કાળ ઘરના મુખ આગળ એક અલિંદ વધે તે તે વિરાધ નામે ઘર થાય; ભાસુર ઘરના મુખ આગળ એક અલિંદ વધે તો તે “કાળપાશ” નામે ઘર થાય; ભૂષણ ઘરના મુખ આગળ એક અલિદ વધે તે તે ૧૧ નિરામય” નામે ઘર થાય; વસુધર ઘરના મુખ આગળ એક અલિંદ વધે તે તે સુશાળ’” નામે ઘર થાય; ધાન્ય ઘરના મુખ આગળ એક અલિદ વધે તે તે ૧૩ રાષ્ટ્ર” નામનું ઘર થાય છે; એવા મુનીશ્વરાના
મત છે. ૧૪
मेघगृहं चैवमनोभवंचसुभद्रसंज्ञंकथिताचसंख्या ॥ इत्येकशालानिगृहाणिविद्याच्छतंच चत्वार्यधिकंधुवादेः ||१५||
અર્થ:કુપિત ઘરના મુખ આગળ એક અલિદ વધે તે તે “૧ મેઘ’ નામે ઘર થાય; વિત્તવૃદ્ધિદ ઘરના મુખ આગળ એક અલિ' વધે તો તે “મનાભવ૫’” નામે ઘર થાય; અને કુળસમૃદ્ધ નામના ધરના મુખ આગળ એક અલિદ વધારવામાં આવે તે તે ૧ સુભદ્ર” નામનું ઘર થાય છે; એ રીતે યાદિ લઇ એક શાળાનાં એકસાને ચાર (૧૦૪) ઘરા થાય છે. ૧૫
કાર્યા. अपवर्कयत्कथितं । तद्रामे धीमतागृहकार्य || यत्पदारुकमुदितं । ज्ञेयासापहजाश्रेणी
॥ ૬ ॥ અર્થ:—જે ધરેશને અપવર્ક કરવાનું કહ્યું છે તે અપવર્ક બદ્ધિમાન પુરૂષ ઘરની ાખી તરફ કરવે, તેમજ દરમાં પા નાખવાનું કહ્યું તે પાટાની શ્રેણી, પાટાની એછો અથવા પાટડાની પક્તિ એટલે પટ્ટાર એમ સમજનું, अर्थ विशाळगृह लक्षणं. उपजाति.
अथदिशालालयलक्षणानि । पदैस्त्रिभिः कोष्टकरं संख्या ॥ तन्मध्यकोष्टं परिहृत्ययुग्मं । शालाश्चतस्त्रोहिभवतिदिक्षु ||१७||