________________
*
* *
અધ્યાય ૬ ઠે
( ૧૧૩) “નામે ઘર થાય; જય ઘરના અપવર્કમાં ષટ્ટારૂ આવે તો તે “રૂકમ” નામે ઘર થાય; નંદ ઘરના અપવર્કમાં પરૂ આવે છે તે “તિલક” નામે ઘર થાય; ખર નામના ઘરના અપવર્કમાં ષારૂ આવે છે તે ““કીડન” નામે ઘર થાય; કાંત ઘરના અપવર્કમાં પાર આવે તે તે સાખ્ય” નામે ઘર થાય; અને છેલ્લા મનરમ ઘરના અપવર્કમાં રૂ નાખવામાં આવે તે તે “થશેદ” ઘર થાય છે. ૧૧
મરિની. कुमुदमपिचकालंभासुरभूषणंच वसुधरमथगेहंधान्यनाशंतदन्यत् ॥ कुपितमपिचवित्तेवृद्धिदंप्रोक्तमेतत्
तदनुकुलसमृद्धंषोडशंप्रोक्तमाद्यैः ॥ १२ ॥ અર્થ–સુમુખ નામના ઘરના અપવર્કમાં ષટ્ટારૂ આવે તો તે કયુક” નામે ઘર થાય; દુર્મુખ ઘરને અપવર્કમાં ષાર આવે તે તે “કાળ” નામે ઘર થાય; કૃર ઘરના અપવર્કમાં પદારૂ આવે તો તે “ભાસુર” નામે ઘર થાય; વિપક્ષ ઘરના અપવર્કમાં વિદ્યારૂ આવે તે તે “ભણ” નામે ઘર થાય; ધનદ ઘરના અપવર્કમાં ષટ્ટારૂ આવે તો તે “વસુધર” નામે ઘર થાય; ક્ષય ઘરના અયવર્કમાં પદારૂ આવે તે તે, બધાન્યનાશ” નામે ઘર થાય; આક્રદ ઘરના અપવર્કમાં પદારૂ આવે તો તે “કુપિત” નામે ઘર થાય; વિપુલ ઘરના અપવર્કમાં પરૂ આવે તો તે “ “વિત્તવૃદ્ધિદ” નામે ઘર થાય; અને વિજય નામના ઘરના અપવર્કમાં પદ્દારૂ નાખવામાં આવે તે તે “'કુલ સમૃધ્ધ” નામનું ઘર થાય છે. ૧૨ सर्वेमुखालिंदसमन्विताश्च । दारुद्विषट्कंह्यपवर्कमध्ये ॥ ततश्चचूडामाणिकप्रभंद्र । क्षेमंतथाशेखरमुच्छितंच ॥ १३ ॥
અર્થ—અપવર્ક સાથે પારૂ સહિત જે પ્રભાવાદિ ઘર કહ્યાં છે તે ઘરેના મુખ આગળ એક એક અલિંદ વધારવામાં આવે તે તે ચૂડામણિ આદિ ઘરે થાય છે. તે એવી રીતે કે –પ્રભાવ ઘરના મુખ આગળ એક અલિંદ વધારવામાં આવે તે તે “ ચૂડામણિ” નામે ઘર થાય; ભાવિત ઘરના મુખ આગળ એક અલિદ વધારવામાં આવે છે તે પ્રભદ્ર” નામે ઘર થાય, રૂકમ ઘરના મુખ આગળ એક અલિંદ વધારવામાં આવે તે તે “ક્ષેમ” નામે ઘર થાય તિલક ઘરના મુખ આગળ એક અવિંદ વધારિએ તે તે ૮૪ શેખર નામે ઘર થાય, તથા કીડન ઘરને મુખ આગળ એક અલિંદ વધારિએ તે તે “ઉછિત” નામે ઘર થાય છે. ૧૩.