________________
-
-
-
અયાય ૬ હૈ.
( ૧૧૧ ) ઘરની પછીતે અને તે ઘરની ડાબી તરફ એ બન્ને બાજુ ઉપર એક એક અલિંદ હોય, તે દરેક અલિદ આગળ એક એક અલિંદ વધારી ક્ષય ઘરમાં પાટડી નાખવામાં આવે છે તે જ ૧૩ ઉચિછૂત” નામે ઘર થાય; આક્રદ ઘરના મુખ આગળ તથા તે ઘરની પછીતે અને તે ઘરના મુખથી ડાબી તરફ એ રીતે ત્રણે બાજુ ઉપર ત્રણ અલિંદે હોય તે દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી આકંદમાં પાટડે નાખવાથી તે “ અવ્યય” નામે ઘર થાય; વિપુળ ઘરની પછીતે એક અલિંદ તથા તેની ડાબી તરફ એક અલિંદ અને એ વિપુળ ઘરની જમણી તરફ એક અલિંદ એ રીતે ત્રણે તરફ ત્રણ અલિંદે હોય તે દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી વિપુળમાં પાટડો નાખવામાં આવે તો તે છે 'પઆનદ” નામનું ઘર થાય અને વિજય નામના ઘરની ચારે તરફ એક એક અલિંદ હોય, તે દરેક અલિંદ આગળ એક એક અલિંદ વધારી વિજયમાં પાટડો નાખવામાં આવે તે તે “સુનંદનામનું ઘર થાય છે. ૮
vજ્ઞાતિ. मध्येपवर्कध्रुवकादिकानामलंकृताव्हंप्रथमंचतत्र ॥ तथाप्यलंकारमितिक्रमेणख्यातंतदन्यद्रमणंचपूर्ण ॥९॥
અર્થ—-યુવાદિક ઘરમાં અપવર્ક આવે છે તેથી અલંકૃતાદિ સેળ ઘરે થાય છે. જેમકે, ધ્રુવ નામના ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે ધ્રુવ ઘરનું નામ બદલાઈ તે “અલંકૃત ” નામે ઘર થાય; ધાન્ય ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે ઘર “અલંકાર ?’ નામે થાય; જય ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “રમણ ” ઘર થાય, અને નંદ ઘરની ડાબી તરફ અપવર્ક આવે તે તે “પૂર્ણ” નામે ઘર થાય છે. ૯
અપવર્ક એટલે ઓરડી અથવા કાટડી. આ અપવર્ક ધુવાદિક ઘરની કઈ બાજુ ઉપર આવે તે ઘરનું નામ ફરી જાય છે ? એ વિષેનો સ્પષ્ટ ખુલાસે થવા અપરાજીત અથવા યુગસંતાનમાં લખે છે કે –
વાનિવૃત્યિક | ફુવાશિમસ્થત | શામજોડકવર धनदाशाग्रतास्थितं ॥१॥ अलंकृतमलंकारं । रमणपूर्वमीश्वरं । सुपुण्यंगगुर्भकलशं । दुर्गतरिक्त મલ્લિત | सुभद्रवचितदीनं । विभवाख्यंसर्वकामदं ॥ यथार्थनामभेदेन । गुणा
માનશોર I 2 | (સૂર. ૨૨)
અર્થ –જે ધરમાં દારુ ન હોય તેવાં ધ્રુવાદિ સોળ ઘરો પ્રથમ કહ્યાં છે. તેનાજ અનુક્રમે શાળામાં ઉત્તર દિશા તરફ ( ઘરની ડાબી તરફ ) ઘરના આગળના ભા