________________
અધ્યાય ૬ છે.
( ૧૦૫ ) ध्रुवंचधान्यंजयनदसंज्ञे। खराख्यकांतेचमनोरमाव्ह ॥ सुवक्रमस्मात्किलदुर्मुखाख्यं । कूरंविपक्षंधनदक्षयंच ॥४॥
आनंदकंवैपुलवैजयेच । फलानिनाम्नाचतथैवतेषां ॥ धान्यादितोष्टौविजयांतकंहि । त्वलिंदयुक्तंमुखतोविदध्यात् ॥५॥
અર્થ–ધ્રુવ, ધાન્ય, જ્ય, નંદ', અર પ કાંતમરમ, અવકતૃત્વ, દુર્મુખ, કૂર', વિપક્ષ, ધન, ક્ષય, આકંદ, વૈપળપ, અને વિજય. એ સેળ ઘરનાં જેવાં નામો છે તેવાંજ તેનાં ફળે છે. એ ઘરમાં બીજા ધાન્યથી વિજય ઘર સુધી એક એક ઘરના અંતરે (એક મુકી બીજું ઘર) આઠ ઘરે લઇ તે દરેકના મુખ આગળ એક એક અલિંદ વધારમાં આવે છે તેથી રમ્યાદિ આઠ ઘરે થાય. ૫ રાખતાં ઉજાડમાં જતાં રસ્તો ભૂલી જ બેભાન થઈ જંગલમાં આમ તેમ ગોથાં મારે તે રીતે રનિષ્ટા રાખનાર શિલ્પકારો ભૂલી ગયા છે, તે એટલે સુધી ભૂલ્યા છે કે, પ્રસ્તારપી રસ્તાનું નામ પણ જાણતા નથી. આ કેટલે મોટો અસાસ છે? !!!
આપણું દેશમાં મુસલમાની રાજસત્તા જ્યારથી સ્થાપના થઈ ત્યાર પછીથી આવી બાબતને લેપ થત થતે હાલમાં તો તે જાણે નાશ પામી હોય એવા રુપમાં લિવિદા થઈ પડી છે, તો પણ તેની બેન કાવ્ય અને બીજી સંગીત, એ જીવતી છે તેમાં પણ સંગીત વિદ્યાના તમામ અવયવો ચૂર્ણ થઈ ગયા છે, તેના સાંધા મેળવી ટટાર કરવા માટે ગુજરાત દેશમાં વડોદરા રાજ્યધાનીને શોભાવનાર શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારે તે વિદ્યાના ઉપાસક ફેસર મહિલાબક્ષની સમ્મતિ પ્રમાણે પોતાના રાજ્યમાં ગાયનશાળાઓ સ્થાપના કરી છે તેમાં પૂર્વની રીતિ પ્રમાણે વર્તાય છે એ ખુશી થવા જેવું છે ! ! ગાયન કરનાર કેટલાક ગયા લેકને લેખી ગાયન કરવાનું કહેતાં તથા પ્રસ્તારની રીતિ કરી ગાયન કરવાનું કહેતાં તે હસવા લાગે છે અને એમજ બોલે છે કે ગાયનવિદ્યા લેખી હોતી નથી, ત્યારે તો મનકપત ગાતાં લઘુ ગુરુને સ્થાનભ્રષ્ટ કરી યતિ ભાગ કૂદી જાય અથવા ન જોઈએ ત્યાં યતિ લગાવે એટલે સ્વરનું અંગ ભંગ થવે કર્ણને ખેદ ઉત્પન્ન કરે છે તે જ રીતે શિલ્પમાં ઘાના છેદનું અંગ ભંગ થવે જોનારનું મન કુદરતી રીતે લોભા નથી.
હવે ત્રીજી કાવ્યવિદ્યા છે તે પણ પ્રસ્તાર વડેજ છે એટલે તેના હિસાબે ગણો મુકવાથી છંદ ઓળખાય છે તે કાવ્યમાં જેટલા અંગે છે તે પૂર્ણ હોય તો પછી કાવ્ય સાંભળનારનું મસ્તક ધપ્યા વિના કેમ રહેશે ? એ કાવ્યવિદ્યાનું પૂર્ણ અંગ આપણું કેશમાં અદ્યાપ પર્યત કેટલેક ઠેકાણે આપણું જોવામાં આવે છે. આ ત્રણે વિદ્યા એકજ અંગ ભેગવે છે. પણ તેનાં પર ભિન્ન ભિન્ન છે. જેમકે, કાવ્યમાં પ્રસ્તારવડે ઉપાતિ, દ્રવા, ઉપેદ્રવજા, વસન્તતિલકા, ભુજંગપ્રયાત, માલિની, શિખરિણી, સ્ત્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત અને મંદાક્રાન્તાદિ દે છે તેમાં એક લઘુ કે ગુરુ દે કમ હેાય તે છંદનું નામ ફરી જાય છે અને તેમાં દરેક ગણુના આ આટલા ગુરુ મધ્યે આટલા લઘુ, અંતે આટલા