________________
( ૧૦ )
રાજવલ્લભ
शार्दूलविक्रीडित. रम्यं श्रीधरमोदितेचपरतस्तद्धर्द्धमानगृहं । कारालंचसुनाभमेवतदनुध्वांक्षसमृद्धंतथा ।। सर्वाणिध्रुववद्भवतिसततंपदारुकैःसुंदरं । प्रोक्तंतद्वरदंचभद्रप्रमुदेथोवैमुखाख्यशिवं ॥६॥
અથ–જેમ ધાન્ય નામ ઘરના મુખ આગળ એક અલિંદ વધારીએ તે તે રમ્ય” નામા ઘર થાય, નંદ ઘરના મુખ આગળ એક અલિંદ વધારિએ તે તે શ્રીધર” ઘર થાય, કાંત ઘરના મુખ આગળ એક અલિદ વધારીએ તો તે “મુદિત” ઘર થાય, સુમુખ ઘરના મુખ આગળ એક અલિંદ ગુરુ હેવાથી ફલાણો ગણું થાય છે અને આટલા ગણો હોવાથી ફલાણે છંદ થાય છે, તેવા છેદના અંતે એક લઘુ અથવા ગુરુ આવો જોઇએ તો જ તે ઈદ થાય એવો નિયમ છે તેજ રીતે ગાયનમાં પણ લઘુ ગુરુ માટે પ્રસ્તાર કરી તેના ઇદ બાંધવામાં આવે છે, ત્યાર પછી ગાયન થાય છે. આ વાત ટુંકામાં બતાવવાનું કારણ સ્થળભેદ છે.
જેમ કાવ્ય અને ગાયનના પ્રસ્તાર વડે ઈદ ઉત્પન્ન થાય છે તેમજ પ્રસ્તાર વડે ઘરના છંદ થાય છે. જેમકે, “ધવ, ધાન્ય, જય, નંદ” ઇત્યાદિ છે અને તે છેદે પ્રસ્તાર વડે થાય છે તે રીતિનો મુદ્દલ નાશ થયો છે એમ કહીએ તે તે ખોટું નથી, માટે તે રીતિ ફરીથી જીવતી થાય તો સારું છે, એમ જાણી સર્વને એક સરખી રીતિ જાણવામાં આવે એવા હેતુથી કાંઈક લખવા ધારું છું તે ઉપર ધ્યાન આપવાથી સમજણ પડશે તે ખરી, પણ અભ્યાસી દ્વારા જે વિદ્યા શીખવામાં આવે છે તે બહુ ફળદાય થાય છે.
ચાર ગુરના પ્રસ્તારના સોળ પો છે, તેજ દુવાદિ સેળ ઘર છે, તે પ્રસ્તારમાં જે પ્રથમ રુપ ચાર ગુરુનું છે તે ધ્રુવ ઘર સમજવું. અર્થાત ગુસ્થાને ભિંત હોય છે એટલે ચાર ગુની ચાર ભિંત થઈ એટલે તે તો કાઠા જેવું થયું એમ કોઈ કહેશે તે તેમ સમજવાનું નથી પણ, જે જાતિનું ઘર કરવું હોય તેને પ્રથમ ઠાર કરવું અને તે દ્વાર પૂર્વ દિશાનું છે એમ માનવું અને તે પૂર્વથી દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, એ સૃષ્ટિમાર્ગે ફરવાનું છે; તે બાબતની સમજુત પ્રથમ આપવામાં આવી છે, તે યાદ રાખો સૃષ્ટિમાર્ગ સમજો. ( પહેલા અધ્યાયના બત્રીશમા શ્લોક નીચેની ટીપમાં જુ. ) તે પછી ઘરના છદો ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્ત થતાં સમજી લેવું કે, કાવ્ય કામમાં આદિ લધુ, મધ્ય ગુરુ, અંત્ય લઘુ; આદિ ગુરુ, મધ્ય લધુ, અંત્ય ગુરુ ઇત્યાદિ રૂપ આવ્યથી જૂદી જૂદી પ્રકારના પદે થાય છે, તેજ રીતે ધરોના છેદે થાય છે. તે જુવો–પણ સર્વધરમાં આઘનું ધ્રુવ ઘર અથવા તે બંદ રહે છે તે યાદ રાખવું. ૧ ડ ડ ડ ડ આ ચાર ગુરુનું રૂપ છે તેને ધ્રુવ છંદ છે. તે ધ્રુવ ઘરનું મુખ પૂર્વે છે એમ માને. ૨ ડ ડ ડ આ રૂપમાં આદ્ય લઘુ આવ્યો એટલે ધ્રુવ ઘરના આગળ ( પૂર્વ દિશાએ )
લધુ અથવા અલિંદ અથવા પ્રશાળ અથવા ઓશરી ઉન્ન થવે ધ્રુવ ઈદ મરી તેનું નામ ધાન્ય ઘર અથવા છંદ કહેવાણું.