________________
( ૧૪ )
જાજવલભ, (૪) કૌસમાં બતાવેલા લઘુનું ચિન્હ મુકવું અને તે પછી દશનું અર્ધ પાંચ કરવા. એ પાંચ વિષમ છે, માટે પ્રથમ કરેલા લઘુ આગળ ગુરૂનું ચિન્હ મુકવું, (s) આવી રીતે. હવે પાંચનું અર્ધ થતું નથી (અંક તો નહિ) માટે તેમાં એક અરી છ કરી તેનું અર્ધ ત્રણ કરવા. એ ત્રણ વિષમ છે એટલે વળી ગુરૂનું ચિન્હ મુકવું. (Iss) તે પછી બાકી રહેલા ત્રણનું અર્ધ થતું નથી માટે તેમાં એક અંબરી ચાર કરી તેનું અર્ધ બે થાય તે સમ છે માટે વળી લઘુ મુકવો ( ડડા). એ રીતે સમ કે અર્ધ કરવું અને વિષમમાં એક અંબરી સમ કરી તેનું અર્ધ કરતા જવું. તે જેટલા ગુરૂ હોય તેટલાં ચિન્હ આવે ત્યાં સુધી વિષમને સમ અંક કરી અર્ધ કરતા જવું, જ્યારે ચાર ગુરૂના પ્રસ્તારનાં ચાર ચિન્હ પૂરાં થાય ત્યાં સુધી તેમ કરવું તે જ રીતે જેટલા ગુરૂના પ્રસ્તારનું રૂપ પૂછ્યું હોય તેટલાં ચિહા પૂરાં કરવાં જોઈએ. એ રીતે સમ અંકનું પ્રશ્ન પૂરું થયું અને હવે વિષમ કહીએ છીએ. કઈ પૂછે કે ચાર ગુરૂના પ્રસ્તારમાં તેરમું રૂપ કેવું છે ? એ તેર વિષમ છે માટે પ્રથમ ગુરૂનું ચિન્હ મુકવું. (ડ), પછી તેમાં એક બેરી ચિદ કરી તેનું અધે સાત થાય એટલે એ વિષમ છે માટે તે પણ ગુરૂ ચિન્હ લાવશે (ડડ). તે પછી સાતમાં એક અંબરી આઠ કરી તેનું અર્ધ કરતાં ચાર થાય, એ સમ છે માટે તેનું લઘુ ચિન્હ આવે (ડડ), અને તે પછી ચારનું અર્ધ બે થાય તે સમ છે એટલે તેનું લઘુ ચિન્હ આવે (ડડ ). એ રીતે પ્રશ્ન ઉપર ધ્યાન રાખી સમનું લઘુ અને વિષમનું ગુરૂ થાય. ૨ [ આ પિંગળની રીતિ છે તેજ રીતિ ઘરને છંદના રૂપને લાગુ થાય છે જેમકે ( ડડ) આ રૂપનું કિયું ઘર અને કેટલામું રૂપ થાય? ચોથું નંદ ઘર જુવે, ચોથું રૂપ છે. ] ૨
૩Uજ્ઞાતિ. स्थानेलघोःसद्ममुखादलिंदं । प्रदक्षिणतंक्रमतोविदध्यात् ॥ प्रस्तारत षोडशकंगृहाणां । प्रोक्तंतथाख्याःकथयामितेषां ॥३॥
અર્થઘરનું મુખ અડ્યા વાળ જે દિશામાં હોય તે પૂર્વ દિશા, સમજવાનું છે, (સજાઓના ઘરે માટે નહિ પણ સાધારણ લોકો માટે તે રીત છે.) અને તે ઘરને એક કરે દક્ષિણ, બીજે ઉત્તર અને પછીત પશ્ચિમ સમને સૃષ્ટિમાગે પ્રસ્તારમાં જે દિશાએ લઘુ આવે તેજ સૃષ્ટિમાર્ગે ઘરને અલિંદ અથવા પ્રશાળ આવે. એ રીતથી અનુક્રમે ઘરનાં સેળ રૂપો થાય છે
| * પ્રસ્તારની રીતિ પાછળ બીજ પ્લેકમાં બતાવે છે તે રીતિ પ્રમાણે ઘરે ઉત્પન્ન કરવામાં આવે છે; પણ હાલના વખતમાં શિલ્પિ' લોકોએ એ રીત ત્યાગેલી છે. ત્યાગેલી છે એટલે તે રીતિને નાદુરસ્ત સમજીને નહિ, પણ જેમ કે રસ્તગિરિને રસ્તે ચાલતાં તેની મતિ ભ્રષ્ટ થવે કાઈની ચોરી કરી ધાસ્તિના કારણે માર્ગનું ભાન ન