________________
-
~
અધ્યાય ૬ હે
( ૧૦૩ ) રૂપમાં આ લઘુ પછી ગુરૂ અને અંતે બે લઘુ. પંદરમા રૂપમાં આ એક ગુરૂ અને અંતે ત્રણ લઘુ આવે અને સોળમા રૂપમાં ચારે લઘુ આવે છે ત્યારે પ્રસ્તાર પૂરે થાય છે.
આ પ્રસ્તાર કહાડવામાં એટલું જ યાદ રાખવાનું છે કે, દર પંક્તિના આઘે ગુરૂ નીચે લઘુ કરે. તે પછી આગળ જેવું રૂપ હોય તેવું કરવું અને પછી લઘુ નીચે મારગ વધે ત્યાં ગુરૂનું ચિન્હ મૂકવું. એ રીતે જતાં આવે ગુરૂ નીચે લઘુ આવે અને આવતાં લઘુ નીચે ગુરૂ મૂકી ઉપરની પંક્તિનાં બીજાં રૂપે હોય તેવાં કરતા જવું.
હવે ઉષ્ટિની રીતે કઈ પૂછે કે, ચાર ગુરૂના પૂરા કરેલા પ્રસ્તાર વિષે ડા ડા" આ કેટલામું રૂપ છે? એ પ્રશ્નનો ઉત્તર આપવાની એવી રીત છે કે, પૂછેલા પ્રશ્નમાં આઘે ગુરૂનું ચિન્હ છે તે ગુરૂના માથે એક લખી બીજા લઘુ ઉપર એકથી બમણો એટલે એને અંક લખ્યા પછી ત્રીજા ગુરૂ ઉપર પાછળના અંકથી બમણે એટલે ચારને અંક લખ; અને છેલ્લા લઘુ ચિન્હ ઉપર પાછલા ચિન્હ ઉપરના અંકથી બમણું કરી એટલે, આઠને અંક મુકી દે. એટલે અનુક્રમે એક, બે, ચાર અને આઠ સુધી છેલ્લે અંક આવશે. જુડે છે. આ ચાર ચિન્હ ઉપર એકથી આઠ અંક સુધી આવ્યા છે તે અંકે નીચેના ચાર ચિહે પિકી લઘુ ચિન્હ ઉપર રહેલા (૨-૮) બે અને આઠના અંકે છે, તે લઈ બંને રકમને એક કરતાં જેટલો અંક (૧૦) થાય તે અંકમાં એક (૧) ઉમેરી ગણતાં જેટલે અંક (૧૧) થાય તેટલામું તે રૂપ થાય (અગિયારમું). એ રીતે ગમે તેટલા ગુરૂના પ્રસ્તારમાંથી ગમે તે રૂપ કઈ કહાડી આપે છે તે રૂપના અનુક્રમે આદ્યચિન્હ ઉપર એકને અંક, બીજા ઉપર તેથી બમણે એમ ચિન્હ પૂરાં થતાં સુધી પાછળના અંકથી બમણું કરી આગળના ચિન્હ ઉપર મુકતા જવું. તે પછી ગુરૂના ચિન્હો ઉપરના અંકે ત્યાગી લઘુ ચિહે ઉપરના અંકોને સરવાળે ગણી તેમાં એક અરતાં જેટલે અંક થાય તેટલામું તે રૂપ સમજવું. જુઓ આ ડા. બીજું રૂપ છે તેમાંથી ગુરૂ ચિહના અંકે મુકી દઈ લઘુ ચિહેના ઉપરના અકે ગણે એટલે તે તેર (૧૩) થશે, તેમાં એક ઉમેરે એટલે ચાદ (૧૪) થશે માટે તે ચૌદમુ રૂપ છે એમ કહેવું.
હવે નષ્ટ રીતિ બાબત કેઈ પૂછે કે, ચાર ગુરૂના પ્રતારમાં દશમું રૂપ કેવું હશે? આ પ્રશ્નને જવાબ આપતાં પહેલાં પ્રશ્ન સમ છે કે વિષમ છે? * (બેકી હોય તે તે સમ અને એકી હોય તે વિષમ.) એ વાત ઉપર ધ્યાન રાખી જેવું કે સમ હોય તે આ લઘુ મુકો અને વિષમ હોય તે આધે ગુરૂનું ચિન્હ મૂકવું. જેમકે, દશમું રૂપ કેવું હોય ? એમ પૂછ્યું છે તે
૨
૨
૪