________________
उपजातिः विष्णोविभागे हरिशंकरौ च ।
गिरीश्वरो रुद्रविभाग उक्तः ।। બ્રહ્મા ચિત્તતંત્ર ૧ મિશ્રમૂર્ત(:) !
। हरेर्हरस्यापि प्रकल्पनीया ॥ ११ ॥ વિષ્ણુના પદસ્થાનમાં વરાહ અને જળશાયી, દુર્ગાના સ્થાનમાં સરસ્વતી, મધ્ય ભાગમાં સાવિત્રી અને લક્ષમીની સ્થાપના સર્વ વિભાગમાં શુભ કહેલ છે. વિઘવિનાયકના સ્થાને વીતરાગ જિન, માતૃકાના રથાને દેવીમંડળની સ્થાપના કરવી. પરંતુ અન્યની સ્થાપના ત્યાં ન કરવી; વિષ્ણુ વિભાગમાં હરિ અને શંકરની મૂર્તિ, બ્રહ્માજીના પદમાં હરિહરની મિશ્રમતિ અને રુદ્ધના વિભાગે ગૌરીશંકર કે અર્ધનારીશ્વરની સ્થાપનાનું અન્ય ગ્રંથમાં કહ્યું છે. ૧૦-૧૧.
उपजातिः देववाहन
प्रासादगर्भ च सपादसार्द्ध पदं विहाय प्रतिमूलसूत्र ।
सुरप्रमाणेन खवाहनानि दृष्टिं च कुर्यात्कटिजानुपादम् ॥ १२ ।। પ્રાસાદના ગર્ભગૃહના પદથી સવાયા કે દઢ વિભાગ ત્યજીને દેવની પ્રતિમાના પ્રમાણથી દેવવાહનની સ્થાપના કરવી. દેવવાહનની ઊંચાઈએ રીતે કરવી કે વાહનની દૃષ્ટિ દેવની પ્રતિમાના કટિ ભાગ, જાનુ ભાગ અથવા પા ભાગ પર રહે. ૩૩૦ ૧૨.
शार्दूलविक्रीडितम् एकमुखशिवायतन
शम्भुमध्यगतश्च तत्र भवने वामे गणानां पतिः । याम्येऽगेन्द्रसुता ततो दिनमणिनैर्ऋत्यभागे स्थितः ॥ वायव्ये च जनार्दनो धनपतिः स्थाप्यस्तथा पश्चिमे । सौम्मे शान्तिग्रहं तथा निगदितं मातृस्तथा दक्षिणे ॥ १३ ॥ कुबेर जनार्दन
-इत्येकमुख-शिवायतनम् जळशायी
એક મુખ શિવાયતનમાં દેવસ્થાપનને
ક્રમ કહે છે.–મધ્યમાં શિવ, ડાબી તરફ एकमुख शान्तिग्रह
ગણેશ, જમણી તરફ પાર્વતી, નૈઋત્યમાં સૂર્ય, વાયવ્યમાં જનાર્દન, પશ્ચિમે કુબેર, સેમ અન્ય
અને જળશાયી ઉત્તરે શાતિગ્રહ અને દક્ષિણે पार्वती
गणेश પૂર્વ –
માતૃકા આ ક્રમે સ્થાપના કરવી. ૧૩
मातगण
शिव
૩૩a દેવવાહનસ્થાન માટે રાજસ્થાન અને દ્રવિડ પ્રદેશમાં પ્રાસાદના આગળના ભાગમાં ચકી અગર મંડપ કરેલા જોવામાં આવે છે, દીપાર્ણવે અ. ૩માં કહ્યું છે કે