________________
ટ
ગર્ભગૃહના અ ભાગમાં ૨૮ વિભાગ કરી તેમાં નિશ્ચયપૂર્વક દેવતાઓનુ` પદસ્થાપન રાખવું. મધ્યમાં પહેલા ભાગમા શિવલિઙગ, ખીશ્વમાં બ્રહ્મા અને શાલિગ્રામ, ત્રીજામાં નકુલિશ, ચેાથામાં સાવિત્રી, પાંચમાં વિભાગમાં રુદ્રસૂર્તિ, છઠ્ઠામાં કદ-કાર્તિક, સાતમામાં બ્રહ્મા, આઠમાં ભાગે વાસુદેવ, નવમા ભાગે જનાર્દન, દશમા ભાગે વિશ્વદેવ, અગિયારમાં ભાગે અગ્નિ, બારમા ભાગે સૂર્ય, તેરમા ભાગે દુર્ગા, ચૌદમે વિદ્ધવિનાયક, પંદરમા ભાગે નવગ્રહ, સેાળમે માતૃકા સત્તરમા ભાગે ગણુ, અઢારમા ભાગે ભરવની સ્થાપના કરવી. ૩૬
उपजातिः નવેમ્બુમાર 7થ ક્ષેત્રવાસ્તો(થા હૈં)નિશે વિચક્ષણA: ધ कपीन्द्रराजेो हि पदेऽधिके स्याद् द्वाविंशभागे भृगुघोररूपः ॥ ७ ॥ रामे च युग्मे खलु शङ्करश्च युगेऽधिके युग्मपदे च दैत्यः । भूताधिके विशपदे तु राक्षसः पिशाच उक्तः किल रामयुग्मः ॥ ८ ॥ ततोऽधिर्केशे प्रवदन्ति भूतं शून्यं हि शेषं पदमुच्यते च । निजे पदे शिल्पविदां निधेयो नान्यत्र भागे भयमस्ति तत्र ॥ ९ ॥
એગણીશમા ભાગે ક્ષેત્રપાલ, વીશમે ભાગે યક્ષરાજ, એકવીસમાં ભાગે હનુમાન, બાવીસમા ભાગે ઘેરરૂપ ભૃગુ, ત્રેવીસમા ભાગે શ'કરમૂર્તિ, ચોવીસમા ભાગે દૈત્ય, પચ્ચીસમા ભાગે રાક્ષસ, છવ્વીસમે પિશાચ, સત્તાવીસમે ભૂત-એક દેવયેાતિના ભેદ અને અઠ્ઠાવીશમા ભાગ શૂન્ય જાણવા જે દૈવને જે વિભાગે દેવપદસ્થાપન કહ્યા હોય ત્યાં શિલ્પશાસ્ત્રીએ તે પધારાવવા. યોગ્ય સ્થાન પર વસ્થાપન ન કરે તેા ભય ઉપજાવે. 92,
शार्दूलविक्रीडितम्
विष्णुस्थानगतं वराहजलजं शैलेन्द्रपुत्री च गीः
सावित्री खलु मध्यभागनियता सर्वे [च] लक्ष्मी शुभाः ॥
स्थाने विघ्नविनायके निजगदे श्रीवीतरागो जिनः ।
देवी मण्डल मातृका च कथिता मध्ये च नान्या स्थिता ॥ १० ॥
મડતના આ સ્થૂલ સૂચને શિલ્પી વગ વ્યવહારમાં મૂકે છે એવું મને લાગે છે. જો કે અન્ય સર્વ ગ્રંથામાં જિન તીથંકરનાં પદસ્થાન કહેલ છે પણ તે વ્યવહારમાં જોવામાં આવતાં નથી.
ઉત્તર ભારતનાં શિવાલયોમાં લિકગ ગર્ભગૃહના મધ્યમાં નહીં પરંતુ ગર્ભગૃહના ઈશાન કાણમાં હેવામાં આવે છે. કાશીમાં તે આ રીતે જ છે.
૩૨ દૈવત્તાપદસ્થાપનનાં અહીં એ પ્રમાણેા આપેલાં છે, પરંતુ દેવતાદષ્ટિપદસ્થાપનનો વિષય આ ગ્રંથમાં લુપ્ત થએલ છે. દેવષ્ટિપદ સંબધમાં પૃથક્ પૃથક્ ગ્રંથેામાં ભિન્ન ભિન્ન વિભાગ કહેલ છે, તેમાં એકસૂત્રતા મળતી નથી. દીપાવના દ્વારાદયના ખત્રીશ ભાગ દૃષ્ટિના કહ્યા છે. અજિતમાં ચાસ વિભાગ. કકુર ફેરુએ વાસ્તુસારમાં દશ ભાગ, દિગમ્બરાચાય વસુનન્દીએ નવ ભાગ દેવષ્ટિના કહ્યા છે. એ ચારે પ્રથાના મતાનુસાર, જિનદેવની નિષ્ટ જોતાં નવ આંગુલથી ખાવીસ આંગુલ જેટલા ફ્રક આવે છે. આથી સમાન્ય એવુ દ્વારાયના અષ્ટભાગનું સૂત્ર અમુક દેવા માટે ઠીક છે,
द्वारोच्छ्रयोऽष्टधा भक्तं ऊर्ध्वभागं परित्यजेत् ।
सप्तमाष्टमे सप्तभागे दृष्टिसूत्रसुशोभनम् ॥ वृक्षार्णव
દ્વારના આઠ ભાગ કરી ઉપરના એક ભાગ છેડી દેવા. સાતમા ભાગના ફ્રી આઠ ભાગ કરી તેમાં સાતમા ભાગે દૈવષ્ટિ રાખવી. અર્થાત દ્વારાદચના જ ભાગ કરીને પંચાવનમે ભાગે ષ્ટિ રાખવી.