________________
शार्दूलविक्रीडितम् चतुर्मुख-शिवायतन
मध्ये शम्भुरिनश्च वहिदिशि वै विघ्नेशयुङ् नि,तिः । वायव्ये नगनन्दिनी दिशि ततश्वेशे तु विष्णुः स्मृतः ॥ इत्थं सूर्य-गणेश-विष्णु-गिरिजा व्याघ्राम्बराणां पृथक् । तत् पञ्चायतनानि पञ्च विबुधमुख्यं तु मध्ये न्यसेत् ॥ १४ ॥
-इति चतुर्मुख-शिवायतनम्
| गणेश
चतुर्मुख शिव
पार्वती
ચતુર્મુખ શિવાયતનમાં મળે શિવ, અગ્નિ કોણમાં સૂર્ય, નૈઋત્યમાં ગણપતિ, કે વાયવ્યમાં દુર્ગા પાર્વતી અને ઈશાનમાં વિષ્ણુની
સ્થાપના કરવી. એ પ્રકારે ક્રમે સૂર્ય, ગણેશ, પાર્વતી અને વિષ્ણુ અને મધ્યમાં શંકરની
સ્થાપના થાય. શિવપંચાયતનાં પૃથક્ પૃથક્ષ
પંચાયતનોનાં નિર્માણ થાય. પંચાયતનમાં વિષ્ણુ મુખ્ય દેવતાની મધ્યમાં સ્થાપના થાય છે,
-
----- પૂર્વ -----
शार्दूलविक्री रितम्
સુરતન–
કાળોરા
*
चण्डी शम्भुविनायको निगदितावादित्यविष्णस्तथा । शक्तिर्मध्यगता तथाग्निदिशि वै शम्भुः क्रमोऽयं स्मृतः ॥ खस्वस्थानगते सुरे च नियतं सौख्यं भवेन्नान्यथा ।
- દુર્ગાના આયતનમાં દુર્ગા મધ્યમાં સ્થાપન
થાય. તેને ક્રમથી શિવ અગ્નિ કોણમાં, નૈઋત્ય કેણમાં ગણેશ, વાયવ્ય કોણમાં સૂર્ય અને ઈશાન કાણમાં વિષ્ણુની સ્થાપના કહેલા ક્રમે કરવી. જે દેવનું જે સ્થાન કહ્યું હોય ત્યાં જ તે દેવની
૨થાપના કરવી. એથી સુખ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ કહેલા ક્રમથી વિરુદ્ધ કરવાથી વિપરીત ફળની
પ્રાપ્તિ થાય છે.
दुर्गा
शिव
પૂર્વ
–
व्योम वृषभः सिंहश्च गरुडो हंस एव च ।
एक द्वि त्रि चतुः पञ्च रससप्तपदान्तरे ॥ ३४ ॥ દેવના વાહન વિમાન, વૃષભ, સિંહ, ગરુડ કે હંસનું સ્થાન પ્રાસાદથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ કે સાત પદ છેટે કરવું.