________________
પ્રાસાદના સ્તંભની જડાઈનું પ્રમાણું કહે છે. પ્રાસાદ રેખાએ વિસ્તાર હોય તેને દશાંશ અથવા એકાદશાંશ સ્તંભની જાડાઈનું પ્રમાણ રાખવાથી તે ભદ્રને સ્તંભ જાણ. (ભદ્રસ્તંભ થાય છે.) પ્રાસાદમાનના બારમા તેરમા અને ચૌદમા ભાગે સ્તંભની જાડાઈ રાખવી. એ રીતે પાંચ પ્રકારે સ્તંભની જાડાઈનું પ્રમાણું કહ્યું. તંભની જાડાઈથી ચાર ગણી લંબાઈ (ઈટ કામમાં) રાખવી. એવું વિદ્વજને કહે છે પણ તે સ્થળમાન છે) ૨૯
शार्दूलविक्रीडितम् केचिद् हस्तसुरालये च पृथुलः कार्यस्तु वेदाजुल: । युग्मे त्वत्र रसागुलो हि विबुधैः रामे च नागागुलः ॥ वेदे तत्र च सुरालये च कथितः स्तम्भश्च सूर्याङ्गुलः । $(૩ જૂથરા(ર)7ળો નિતિઃ તમક્ષ રાખલામઃ # રે हस्ते सूर्य्यमिते ततः प्रतिकरं वृद्धिस्तु सार्धापगुला । द्वात्रिंशत्करसम्मिते प्रतिकरे काङ्गुला प्रोच्यते ॥ तस्योवं च शतार्द्धकं हि पृथुलश्वार्धागुलो हस्तके । कार्या शिल्पिवरेण स्तम्भरचना देवालयादी क्रमात् ॥ ३१॥
વરૂઝ
સ્તંભના સ્વરૂપ અને નામાભિધાન સ્તમ્ભની જાડાઈનું માન કહે છે. એક હાથના પ્રાસાદને સ્તંભ ચાર આંગળ જાડો રાખો. બે હાથને છ આંગુલ, ત્રણ હાથ ને આંઠ આંગુલ, ચાર હાથ ને બાર આંગુલ સંભ જાડા કરવા. સ્તંભવ્યાસથી સ્તંભની ઊંચાઈચાર ગણી રાખવી. (ધૂળમાન ઈંટો જેવડું છે). સ્તંભ શાખા સમાન જેટલા માપને રાખવે. ૩૦
ચારથી બાર હાથ સુધીનાને પ્રતિહસ્તે દોઢ દોઢ આંગુલની વૃદ્ધિ કરવી. બારથી બત્રીસ હાથ સુધીના પ્રાસાદને પ્રતિહસ્તે એકેક આંગુલની વૃદ્ધિ કરવી. બત્રીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હસ્તે અર્ધા અર્ધા આંગુલની વૃદ્ધિ કરવી. દેવપ્રસાદ અને રાજમહેલ આદિનું પણ આ ક્રમથી સમજવું. ૩૧
शार्दूलविक्रीडितम् स्तम्भोऽष्टास्र सुवृत(त्त)भद्रसहितो रूपेण चालतो युक्तः पल्लवकैस्तथा भरणकं स्यातालवैः संवृतम् । कुम्भी भद्रयुता कुमारसहितं शीर्ष तथा. किनराः पत्रं चेति गृहे न शोभनमिदं प्रासादके शस्यते ॥ ३२ ॥