________________
इसि सूत्रधारवीरपालविरचिते वास्तुशाने (वेडायां) प्रासादतिलके भीट-पीठ-मण्डोवर-द्वारત્તિ-તન્મ-અમારે તૃતીયોડાય રે !
સ્તંભના છોડની રચના-સ્તંભ અષ્ટાંશ ગોળ ભદ્ર આદિથી કરો. તેને રૂપથી અલંકૃત કરે. ઘટ્ટ પલ્લવથી શોભતા સ્તંભ, પત્રાકાર, આચ્છાદિત ભરણું, કુંભી ભદ્રની રચનાવાળી, સરામાં કુમાર, કિન્નર કે કીચકના રૂપવાળા (રૂપે) કરવાં. આવા રતં દેવમંદિર કે રાજભવનમાં કરવાનું કહ્યું છે. પરંતુ સામાન્ય ઘરોમાં તેવા અલંકૃત સ્તંભે કરવા નહીં. ૩૨
ઈતિ સૂત્રધાર વીરપાલે રચેલ પ્રાસાદતિલક ગ્રંથમાં ભીટ પીઠ મંડાવરકાર ભિત્તિ સ્તંભ આદિના પ્રમાણાધિકારને સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ ગુજરાતી અનુવાદ સહિતને ત્રીજો અધ્યાય.