________________
ત સૂત્રધાનશ્રીવવિરચિતે વાસ્તુશાસ્ત્ર (વેરાયા ) વાત શતશિરાથાનવિધિનમ દ્રિતીયોચાય છે ? .
કુર્મશિલારોપણ વિધિસમયે ભેરી મુદફશ શંખ આદિ વાજિંત્રોને ધ્વનિ, સંગીત, વેદમન્ચોના ઉચ્ચારણ સાથે પુષ્પફળચંદનાદિથી પૂજનવિધિ કરીને મત્સ્ય, દેડક, મકર આદિ અને ક્ષેત્રપતિ-વાસ્તુ-દિપાલ આદિની પૂજાવિધિ અને શિલ્પીનું પણ પૂજન કરવું. તે પ્રાસાદ રાજભવનાદિ નિર્માણમાં શુભપ્રદ જાણવું. (૨૬).
ઇતિ સૂત્રધાર શ્રી વીરપાલે રચેલા વાસ્તુશાસ્ત્રના ( બેડાયા) પ્રાસાદતિલક નામના ગ્રંથમાં ખાતકર્મશિલા સ્થાપન વિધિને સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાએ કરેલ ગુજરાતી અનુવાદ સાથે બીજો અધ્યાય (૨) પૂર્ણ થયે.
S
=
=
=
કંક
=
-
--
ETS
-
E
*
!
-
' 'હા'
કઈક
છે
.