________________
शार्दूलविक्रीडितम्प्राचि(ची)दक्षिण-पश्चिमोत्तरदिशा मौढ्यं विचिन्त्यं कमात्
मृत्युः क्लेशकर च शोककरणं शून्यं गृहे सर्वदा । अग्नौ नैर्ऋतके च वायुशिवयोमौढ कनिष्ठं फलम्
*તરિછWવિચારવિહિરા સાચ્ચા શિઃ સૂત્રો(થોર) I ૧૬ in શિલ્પશાસ્ત્રકારોએ ક્રમથી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓને દિમૂઢતાને વિચાર કરવો. જે દિમૂઢ હેય તે પૂર્વાદિ દિશાના ક્રમથી મૃત્યુ, કલેશ, શેક અને ગહશન્યતાનું ફળ જાણવું. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન–એ ચારે વિકાણની મૂઢતા હોય તે અનિષ્ટ ફળદાતા જાણવું. આથી સ્થપતિઓએ સૂત્રપાત દ્વારા સર્વ દિશાઓની સાધના કરવી. (૧૬)
પતિ
सूर्यागुगुलैः शकुरिह प्रयोज्यः सर्वत्रमानं प्रवदन्ति सन्तः ।
जिनाङ्गुलैः षट्विभिरष्टवेदैः कार्य क्रमान्मण्डलकं त्रयं च ॥१७॥ હવે દિવસે દિશા સાધન કરવા માટે બાર અંગુલ પ્રમાણને શંકુપ્રયોગ કરો. વિદ્વાન પુરષો સર્વત્ર શિલ્પશાસ્ત્રોમાં કહેલાં આ પ્રમાણે સ્વીકારે છે તથા ક્રમશઃ ૨૪ આંગુલ; ૧૮ આંગુલ અને ૧૨ આંગુલ પ્રમાણન એમ ત્રણ મંડળની રચના કરવી. (૧૭)
૧૦ અપરાજિતપુચ્છામાં વિશ્વકર્માએ કહ્યું છે કે પ્રત્યેક વાસ્તુની દિગશુદ્ધિ કરવી. દિમૂઢ વાસ્તુ દોષિત જાણવી, પરન્તુ જીર્ણ વાસ્તુ જીર્ણોદ્ધારમાં દિગમૂઢ કે આચાદિ વેધદેષ લાગતું નથી. વળી કયા કયા સ્થળે દિગમૂઢને દેવું લાગતું નથી તે કહે છે.
सिद्धायतने तीर्थेषु नदीनां सङ्गमेषु च । स्वयम्भूबाणलिङ्गेषु तत्र दोषो न विद्यते ॥ १ ॥ जिनेन्द्राणां समवसरणे दिग्दोषो न विद्यते । जीणे तु स्थापिते वास्तुवेधदोषो न विद्यते ॥ २ ॥
-अपराजितपृच्छा સિદ્ધમુનિઓના આશ્રમમાં, તીર્થમાં, નદીના સંગમ પર, સ્વયંભૂબાણલિના સ્થાને, જેનોના સમવસરણમાં દિગમુખને દોષ લાગતો નથી. કર્ણ વાસ્તુમાં દિમૂઢ કે બીજા કંઈ દે હોય તે તે દોષ ન જાણવા, આગળ જતા તે કહે છે :
पूर्वोत्तरे च दिगमूढ मूढपश्चिमदक्षिणे। तत्र मूढं अमूढं वा ता तीर्थसमं हि तम् ॥ ३ ॥
--अपराजितपृच्छा પૂર્વ-ઉત્તર એટલે ઈશાન કોણમાં દિગમૂઢ હોય અથવા પશ્ચિમ-દક્ષિણ એટલે નિત્ય કેણમાં દિગમટ હેય તે તે મૂઢ હોય છતાં અમૂઢ જાણવું, તે તીર્થ સમાન દેખરહિત જાણવું