________________
૩૫
ચન્દ્ર નક્ષત્રથી સૂર્ય નક્ષત્ર સુધી જેટલાં નક્ષત્રો હોય તે ફૂચક્રના મધ્ય અથવા જે તે દિશામાં પૂર્વોક્ત ક્રમથી સ્થાપના કરવી. તે કુ ચક્રના મધ્ય નક્ષત્રોથી લઈને શુભ અથવા અશુભ ફ્ક્ત સમજવાં. ફળ આ પ્રમાણે પી-શાક, પૂર્વ-વિા, આગ્નેય–મરણુ, દક્ષિણ-રાક્ષસભય, નૈઋત્યસુખ, પશ્ચિમ-શૂન્ય, વાયવ્ય-વિપુલ ધનપ્રાપ્તિ અને ઈશાન્ય—સિદ્ધિ——એ રીતે દિશાક્રમે ફળ જાણવાં. ( ૧૨ )
तोटकम् -
सदनकर्मत्विदं विबुधैः सदात्विह हि कि ( की ) लकसूत्रनिवेशने ।
સરવિયે(વ)ક્ષ્યામિ(મી) મુળવવા વિમમેન મુહૂર્તનર્રયમ્ ॥ ૧ ॥
ગૃહાર ભકમ માં ખૂટી સ્થાપન કરીને સૂત્રપાત કરવાનુ` મુ` શુભગુણવાળુ નિર્દેશિ હોય તેવુ જોઇને કાર્યાર`ભ કરવાનું વિદ્વાનોએ સમજવું. ( આ કમાઁ શિલ્પીએ ભૂમિ ત્રેવડવાનું કહે છે. (૧૩)
शार्दूलविक्रीडितम् --
सूर्ये चन्द्रकला लैर्नखजिनैर्वेदाष्टकर्णे रविः
अग्नौ राक्षसवायुशङ्करदिशि स्थाप्यः क्रमात् कि (की) लका: । अश्वत्थः खदिराश्चशीर्षककुभा वृक्षाः क्रमेणैव तु
विप्रादेः कुशमुञ्जकाशशणजं सूत्रं क्रमात्सूत्रणे ॥ १४ ॥
બ્રાહ્મણ વર્ણને ગૃહાર ભમાં ખત્રીશ આંશુલ પ્રમાણુ કલિકા ખૂટી સ્થાપન કરવી, ક્ષત્રિય વહુ ને છત્રીસ આંશુલ પ્રમાણુ, વૈશ્યને ચોવીસ ગુલ પ્રમાણુ, અને શૂદ્રને વીશ આંગુલ પ્રમાણુની કીલિકા-ખૂટી સ્થાપન કરવી. બ્રાહ્માદિ વણુ તે અનુક્રમે આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન કાણુમાં ખૂ`ટી સ્થાપવી તેમ જ બ્રાહ્માદિ વર્ણને અનુક્રમે અશ્વત્થ ખેર, શિરીષ અને અર્જુન વૃક્ષના કાષ્ટની બૂટીએ શ્રેષ્ઠ જાણવી. તેમ જ બ્રાહ્મણાદિ વણુ તે અનુક્રમે કુશ, મુ'જ, કપાસ અને શણના સૂત્રની દેરી શ્રેષ્ઠ જાણવી. ( ૧૪ )
इन्द्रवज्रा -
ध्रुवसाधन
आवर्त्तको मर्कटिकाप्रमाणं मच्छाग्रसूत्रं भुवसयुतं ( साधने ) च । दीपं तदैकं स्ववलम्बनीयं स्पष्ट दिशौ चोत्तरदक्षिणे च ॥ १५ ॥
ઉત્તર દિશા સાધનમાં ધ્રુવની મર્કટી-માંકડીને પ્રમાણુ મનાય છે, ધ્રુવની પ્રદક્ષિણા કરવાવાળા સપ્તર્ષિ મ`ડળના મચ્છ આગળનાં ભાગના એ નક્ષત્રો ધ્રુવ, દીપ અને અવલ બન (આળ ભા) એક સૂત્રમાં હોય ત્યારે ઉત્તર દક્ષિણ દિશા સાધન થાય છે. (૧૫)
૯ આ ક્લીકના ઉત્તરાર્ધમાં બ્રાહ્માદિ વર્ણના ક્રમથી કાષ્ટ અને સૂત્રનુ વિધાન કર્યું છે, જે અન્ય ગ્રન્થાથી તે પણ સહમત છે, પરંતુ લેકના પ્રથમ ચરણના ક્રમનું ઉલ્લંધન થઈ ગયુ છે એવુ’ શ્વેતર ગ્રન્થાના અવલેકનથી જ્ઞાત થાય છે. કંઈક છંદોલ`ગના ભયથી ક્રમના ત્યાગ કર્યો હોય? અંતઃ તેના અનુવાદ ઉપર લખેલા પ્રકારે કરવા જોઈ એ.