________________
પગે, ત્રણ નક્ષત્ર પીઠ પરના ભાગે, ચાર નક્ષત્રો ડાબા પડખે અને ચાર નક્ષત્રો જમણ પડખે
સ્થાપન કરવાં, બે નક્ષત્રો નાસિકામાં, ત્રણ નક્ષત્રો પૂંછડાના ભાગે, એ રીતે સત્તાવીશ નક્ષત્રો વૃષભાકૃતિમાં સ્થાપન કરવાં. (૯)
નેટ
1
:
Mછે.
વૃષભચક
હવે તેનું ફળ કહે છે. માથાનાં ત્રણ નક્ષત્રોમાં ગૃહારંભ કરવાથી શક; આગળનાં ચરણનાં ચાર નક્ષત્રોનું ફળ વિદ્ર; પીઠના ત્રણ નક્ષત્રોનું ફળ શ્રેષ્ઠ કહ્યું છે; ડાબા ચાર નક્ષત્રોનું ઐશ્વર્ય, ડાબી કુખનું ફળ ધન અને બુદ્ધિનાશ, જમણું કૂખનું ફળ શુભ કહ્યું છે. નાકના નક્ષત્રોનું ફળ મૃત્યુ અને પૂંછડાના ત્રણ નક્ષત્રોનું ફળ પતિનાશ; એ રીતે વૃષભચક્રના નક્ષત્રોનું ફળ વિદ્વાનોએ કહ્યું છે, તેમ વિશ્વકર્માને મત છે. (૧૦)
પોલિ---- વા
आलेख्य कूर्म सकलं गृहे च गेहाधिनाथस्य च जन्मत्ररक्षात् । भानां त्रयं मध्यगतं विधेयं त्रिकं त्रिकं पूर्वदिगादिसंस्थम् ॥११॥
मन्दाक्रान्ताकोषकान्ते शशिदिवसमे यत्र दिक्थे(स्थे)फलं स्यात्
___ तत्रस्थं तच्छुभ मा(वा)प्यशुभमथवा मध्यमादिक्रमेण । शोको विघ्नो मरणमव्य(थ)वा भीतिता राक्षसानाम्
सौख्यं शून्यं विपुलधनदं सिद्धिभाक् कूर्मचक्रे ॥१२॥ જે સ્થાનમાં ગૃહારંભ કરવાનું હોય તે સ્થાનમાં સંપૂર્ણ ફર્મનું આલેખન કરીને ગ્રહપતિના જન્મ નક્ષત્રોથી ત્રણ નક્ષત્ર મધ્યમાં સ્થાપન કરવા. ચાર નક્ષત્રથી લઈને ત્રણ ત્રણ નક્ષત્ર પૂર્વાદિ દિશાઓમાં સ્થાપન કરવા. (૧૧)