________________
૩
સ્થપતિ હોવા ઉપરાંત સંસ્કૃતને સારા કવિ પણુ હતા તેમ માનવુ પડે છે. ગ્રન્થના ચાર અધ્યાય ઉપલબ્ધ થયા છે. ગ્રન્થ અપૂર્ણ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પ્રાસાદતિલકની અન્ય હસ્તલિખિત પ્રાંત મેળવવા અંગે ખૂબ પ્રયત્ન કરેલા પરંતુ કાઇને એ પ્રાપ્ત થઇ શકી નથી. છતાં આ અપૂર્ણ પ્રતિ વિદ્વાને જોઈને સૂ, વીરપાલી અને મારા આ નમ્ર પ્રયાસની જરૂર કુદર કરશે એમ હું માનું છું.
સૂત્રધાર વીરપાલ કયા પ્રદેશના હતા કે કયા કાળમાં થયે એ વિશેષ અ“ધકારમાં છે, એટલા નિ ય કરી શકીએ છીએ કે તે નાગરાદિ શિલ્પને પૂર્ણ જ્ઞાતા હતા અને તે સામપુરા કુળના હોવા સ’ભવ છે. ગ્રન્થના ઉત્તરાર્ધ ભાગ પ્રાપ્ત કરી શકયા નથી. જો તે મળેલ હાત તા ગ્રન્થની અન્તની પ્રશસ્તિ પરથી આપણે ગ્રન્થકર્તા વિષે વધુ જાણી શકયા હેત, પર ંતુ તેના ગ્રન્થમાં તેણે શ્રીવિશ્વકર્મા અને વિદ્યાનિધિના મતનું પ્રાધાન્ય આપેલ છે. આ ઉપરથી આપણે એટલુ તા કર્ષી શકીએ છીએ કે તે સૂત્રધાર મડનના પૂર્ણ કાળના હરશે. જો તે સાળમી સદીમાં થયેા હાત તે! તે . મંડનના મતાનુ" ટાંચણુ આપત. આથી સુ. કીરપાલના કાળનિય ચૌદમી અને પંદરમી સદીના મધ્યકાળને હોવાનું માની શકાય.
ગ્રન્થના સાધનમાં છંદ, વ્યાકરણાદિ દોષ સારું મેં પડિત શ્રી. બન્સીધર ઝા-લક્ષ્મીકાન્ત ઝા વ્યાકરણાચાર્ય (મિથિલાપ્રદેશ-દરભંગા મ`ડળના કકરાંડ ગ્રામનિવાસી )ને મૂળ પ્રતના ગુજરાતી અનુવાદ કરી બતાવ્યા અને અનુવાદને અનુસરીને શાસ્ત્રો બન્સીધર ઝાએ વ્યાકરણ શુદ્ધિ મને કરી આપી છે. તેએ વિદ્વાન પંડિત છે. પરંતુ વિષયાન્તર હૈાઈ પારિભાષિક શબ્દોમાં તેઓને સહાયક થવા સારુ જ્યારે જરૂર પડે ત્યારે તેમની પાશમાં શ્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદી પૉંડિતજીને મદદરૂપ થતા તે માટે હુ તેને આભાર માનું છું.
પંડિતજી શ્રી બંસીધર ઝાનું ગ્રંથનું મંતવ્ય છે કે—લ ગ્રંથને ચાંચતા શિલ્વશાસ્ત્રી વીરવાજ है । ग्रंथ के प्रारम्भ में वर्णनीय विषयोका उल्लेख किया गया है। उसके देखनेसे ज्ञात होता है कि यह ग्रंथ चार अभ्यायो में पूर्ण नहीं है । अवश्य इस ग्रंथका पिछला कुछ अंश भ्रष्ट ( लुप्त ) हो गया है । इस ग्रंथके अवलोकनसे ज्ञात होता है कि शिल्पशास्त्री विरपाल संस्कृत भाषाके स्वयं अच्छे विद्वान कवि थे । किन्तु अनेक संस्कृत भाषा के अनभिज्ञ व्यक्तियोंसे लिखे जानेके कारण इस ग्रंथके श्लोक अत्यंत नष्टभृष्ट हो गया है । इसे श्लोकोंका पुनः संस्करण करना असंभव नहीं है तो कठीन तो अवश्य हो गया है. कीत लोक इतने भ्रष्ट हो गया है कि प्रयत्न करने पर भी व्याकरणमें पूर्ण शुद्ध नहीं हो सका । जहाँ व्याकरणकी अशुद्धि रह गयी वहाँ मूल प्रतिके श्लोककी अत्यंत भ्रष्टता ही कारण समजना चाहिये । (ली. पं. शास्त्रीजी बंसीधर झा लक्ष्मीकान्त झा व्याकरणाचार्य । )
1
ગ્રંથના પ્રથમ અધ્યાયમાં ગ્રંથની વિષયાનુક્રમણિકા નવ શ્લોકમાં આપેલ છે. તે પરથી માલૂમ પડે છે કે આ અપૂર્ણ ગ્રંથમાં કયા કયા વિષયા અપૂર્ણ છે તે જાણી શકાય છે, અને ગ્રંથની પૂર્તિરૂપે જગતી દેવદ્રપદ સ્થાપન, શિખરાધિકાર, મંડપાધિકાર, વેદાયાપિ અને પ્રતિષ્ઠાદિ એટલા વિષયા અન્ય ગ્ર^થા · અપરાજીતપૃચ્છા ', ‘ક્ષીરાÖવ’, ‘દીપાણું વ’, ૬ જ્ઞાનરત્નાશ ’, ‘ વાસ્તુમંજરી તેને પ્રામાણિક આધાર લઈને ગ્રંથપૂર્તિ સપૂર્ણ કરવાના પ્રયાસ કર્યા છે. • પ્રાસાદતિલક ' મૂળપ્ર′થ આઠેક અધ્યાયના હોવા સભવ છે,