________________
યુમ
ભૈરવ
{C]T
શિવ
૧૩૭
ઉમા મહેશ
પર-નીચ
૧૩ મું ઉર્ધ્વ તિલક શિવ
ܫܐܕܚܢ
la
ભૂશિવનૃત્ય તાંડવ
ઈશાનશિવ
એ રીતે પ્રાસાદ સંપૂર્ણ થયા પછી સૂત્રધાર સ્થપતિનું વિધિપૂર્વક પૂજન કરવુ` દેવપ્રતિષ્ઠા, યજ્ઞયાગાદિ કરીને પ્રમુખ સ્થપતિને સન્માનપૂર્વક ગાયો, દાસ-દાસીઓ, ધર-ધાડા, આદિ વાહને આપી સંતુષ્ટ કરવા. સુવણૅ રત્ન આદિ આભૂષા, ભૂમિ, દ્રવ્ય, ઉત્તમ પ્રકારનાં વસ્ત્રા આપવાં. અન્ય કાર્યકર્તા શિલ્પીઓનુ પણ્ યેાગ્યતાપૂર્વક પૂજન કરીને તેમની ચોગ્યતાનુસાર આપવુ અને વસ્ત્ર, ભોજન, તાંબૂલ આદિથી સન્માન કરવું, તપશ્ચાત્ યજમાન ગૃહપતિએ પ્રાર્થના કરવી કે, “ હૈ સ્થપતિ, અમારી પુણ્ય પ્રાસાદ પૂર્ણ થયા. '' તેના ઉત્તરમાં સ્થપતિએ કહેવુ કે, “ હું સ્વામિન્, આપનું કાર્ય અનંત કાળ અક્ષય હૈ। 1'' દેવપ્રાસાદ કે રાજપ્રાસાદ કે ભવન નિર્માણુ સારું સર્વ પ્રકારના શિલ્પજ્ઞાનનાં સર્વ લક્ષણાના અભ્યાસ ગુરુમાગ ને અનુસરીને પ્રાપ્ત
બ્રહ્મા